Перейти к содержимому

ઈસુ મારો ગોવાળ // Isu Maro Govaal // New Gujarati Christian Garbo // Kishor Vasava

GAMIT WORSHIPERS

0:00 / 0:00

ઈસુ મારો ગોવાળ // Isu Maro Govaal // New Gujarati Christian Garbo // Kishor Vasava

1 254 351 просмотр · 4 года назад
GAMIT WORSHIPERS
171 тыс. подписчиков
1 254 351 просмотр · 4 года назад
Praise the Lord FOLLOW US ON INSTAGRAM   / gamitworshipers     / kishorvasavaministries   Composer and Lyricist:Bro.Kishor Vasava Proofreading By:Sis.Elvina Vasava Singers:Bro.Kishor Vasava and Sis.Ravina Gamit Music:Bro.Habel Gavit Flute:Bro Arjun Gamit Bass and Lead Guitar:Bro Sanjay Gamit Mastering and Mixing:Avinash Gavit Autotune:Chris Vasava Dance By:CNI Church,Bethel Church Thuti, Pentecostal Church Bhadbhunja Video By:Gamit Studio Shooting Venue:Siletvel,Singal Khanch Song Lyrics ઈસુ મારો ગોવાળ (૪)લીલા તે બીડમાં મને ચરાવે ઈસુ મારો ગોવાળ ૧. કશા વાનાની ખોટ મને પડશે નહીં (૨) મને પડશે નહીં,મને પડશે નહીં લીલા તે બીડમાં મને ચારવે મને ચરાવે,મને ચરાવે છે...ઈસુ મારો ગોવાળ.... ૨. શાંત ઝરણાનું પાણી મને પીવડાવે મને પીવડાવે,મને પીવડાવે છે મારા આત્માને તાજો કરે છે તાજો કરે છે,તાજો કરે છે...ઈસુ મારો ગોવાળ... ૩. મરણની ખીણમાં સંગ સંગ ચાલે સંગ સંગ ચાલે,સંગ સંગ ચાલે છે દરેક ભુંડાઈથી મને બચાવે મને બચાવે,મને બચાવે છે...ઈસુ મારો ગોવાળ... ૪. શત્રુ શેતાનથી મને બચાવે મને બચાવે,મને બચાવે છે પવિત્ર તેલથી અભિષેક કરે અભિષેક કરે,અભિષેક કરે છે...ઈસુ મારો ગોવાળ... (ગીત રચના:કિશોર વસાવા) Please Subscribe Our Official YouTube Channel , Like & Share All Rights Reserved Unauthorized Coping of this Video Song is Prohibited.The Content include in this Video Song May not be copied,displayed or described in whole or in part without express license or permission from Gamit Worshipers.Just Share The song link from our channel. Thank you. Team Gamit Worshipers