Перейти к содержимому

Dhanya dhanya te vadtal dham | Hasmukh Patadiya | વડતાલ મહિમા નું કિર્તન | #vadtal #hasmukhpatadiya

Hasmukh Patadiya Official

0:00 / 0:00

Dhanya dhanya te vadtal dham | Hasmukh Patadiya | વડતાલ મહિમા નું કિર્તન | #vadtal #hasmukhpatadiya

1 365 просмотров · 1 год назад
Hasmukh Patadiya Official
21,5 тыс. подписчиков
1 365 просмотров · 1 год назад
 અક્ષરધામ નું મધ્ય જેને કહેવામાં આવે છે એવું ધામ એટલે વડતાલ ધામ. જ્યાં શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી લક્ષ્મીનારાયણદેવ પધરાવીને મહારાજે અહી જ અક્ષરધામ નું સુખ આપ્યું છે .. વડતાલ ધામ નો મહિમા સદગુરુ નંદ સંતોએ પણ ખૂબ ગાયો છે ત્યારે સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામીનું ખૂબ જાણીતું વડતાલ મહિમાનું આ કીર્તન " ધન્ય ધન્ય તે વડતાલ ધામને રે મારે વાલે કર્યો વિશ્રામ "... વડતાલના દ્વિશતાબ્દી મહોત્સવ નિમિત્તે નવાજ સંગીત સાથે રજૂ કરી રહ્યા છીએ ..આવો આપણે સાથે મળીને વડતાલનો મહિમા ગાઈએ... શ્રી હરિકૃષ્ણમહારાજની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શબ્દ રચના. સદગુરુ શ્રી બ્રહ્માનંદ સ્વામી ગાયક તથા સંગીત .હસમુખ પાટડીયા... જય સ્વામિનારાયણ 🙏🙏 #kirtan #bhajan #gujaratimusic #hasmukhpatadiya #mandir #swaminarayan #swaminarayanmandir #nandsantonakiratn #traditionalmusic kindly share it with all satsangis.. and subscribe this channel......👍👍 #kirtan #hasmukhpatadiya #bhajan #gujaratimusic #swaminarayan #swaminarayanmandir #mandir disclaimer : All rights reserved except lyrics . -sorry, but we are not responsible for your copyright claim if you spreading hate by our video. -This video is not intended to harm any community and religion. if you feel any harm let us know for your clarification first we are happy to help. NOTE: this description may have affiliated links so please note