Kagda Gangajima Naay Ujla No Thay - DHUN - Kiran Prajapati - કાગડા ગંગાજીમાં નાય - Gujrati Bhajan
Kp Studio
0:00 / 0:00
Kagda Gangajima Naay Ujla No Thay - DHUN - Kiran Prajapati - કાગડા ગંગાજીમાં નાય - Gujrati Bhajan
243 452 просмотра · 2 месяца назад
Kp Studio
172 тыс. подписчиков
243 452 просмотра · 2 месяца назад
Kp Studio Presents...
Kagda Gangajima Naay Ujla No Thay - DHUN - Kiran Prajapati - કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય - Gujrati Bhajan
Title : Kagda Gangajima Naay Ujla No Thay - DHUN - Kiran Prajapati - કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય - Gujrati Bhajan
Singer: Kiran Prajapati
Music: Manoj Vimal
Mixing: Hardik Sagar
Dhun Mandli: Botad
Video: Maruti Movies (Shailesh Patel)
Editing: Studio Lights View
Disign: Kaushal Prajapati
Light : Nilkanth Light Botad
Lable: Kiran Prajapati
LYRICS:
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય તોય ઉજળા નો થાય
સોના કેરી સાચ મઢાવો રૂપા કેરી પાંખ મઢાવો
તોય એનું વર્તન નો બદલાઈ તોય ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
સોના કેરા પાંજરે પૂરો મીઠા મેવા રોજ ધારો
તોય એના આહાર નો બદલાય તોય ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
ગંગા જમુના નીર લાવો હેતે થી એને નવડાવો
તોય એનો રંગ ના બદલાઈ તોય ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
સત્સંગ માં એ રોજ જાત હરિના ગુણલા કાયમ ગાતા
તોય એની બોલી ના બદલાઈ તોય ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
લીરબાઇ માં મેરાણી સંતો એમ કરીને બોલ્યા
કાગડાની સંગતે નો હલાય કાગડા ઉજળા નો થાય
કાગડા ગંગાજીમાં નાય ઉજળા નો થાય
_______________________________________________
Please Do Like, Share and Subscribe.
#Dhun #purushottammaas #kiranprajapatibhajan #adhikmaasbhajan #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️▫️
If you like this video don't forget to share with others & also share your views Thank you
Do Not forget to like , comment ,Share and Subscribe to "Kiran Prajapati"You tube channel
આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર મોકલો
Subscribe our channel for all latest Gujrati Devotional,bhajan,Dayra,Mantra,Arti video
🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕🆕