Перейти к содержимому

લોકો આજે પણ યાદ કરે છે લક્ષ્મણબાપુ અને મારી જુગલબંધી | મુજે મેરી મસ્તી 🎶niranjan pandya 🙏

RAJKAMAL STUDIO JAMNAGAR

0:00 / 0:00

લોકો આજે પણ યાદ કરે છે લક્ષ્મણબાપુ અને મારી જુગલબંધી | મુજે મેરી મસ્તી 🎶niranjan pandya 🙏

491 просмотр · 8 часов назад
RAJKAMAL STUDIO JAMNAGAR
83,9 тыс. подписчиков
491 просмотр · 8 часов назад
🙏 સ્વ. લક્ષ્મણબાપુ બારોટને ભાવભીની શ્રદ્ધાંજલિ 🙏 સુરત ખાતે યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં લક્ષ્મણબાપુ બારોટ સાથેની મારી જૂની યાદગાર જુગલબંધીની વાતો વાગોળી. 🎤 ગાયક: નિરંજન પંડ્યા 📍 કાર્યક્રમ: સુરત શ્રદ્ધાંજલિ 01:- મુજે મેરી મસ્તી કહાં લેકે આઈ - ભજન એક સમય હતો જ્યારે લક્ષ્મણબાપુ બારોટ અને મારી જુગલબંધીની વિડિયો કેસેટ લોકો ખૂબ જ પ્રેમથી સાંભળતા અને માણતા હતા. એ સંગીતની યાદો આજે પણ દિલમાં જીવંત છે. ❤️🎶 આ વિડિયો દ્વારા એ સુવર્ણ યાદોને ફરી એકવાર તમારી સમક્ષ રજૂ કરીએ છીએ. સ્વ. લક્ષ્મણબાપુ બારોટને કોટિ કોટિ વંદન અને ભાવભીની શ્રદ્ધાંજલિ. 🙏 વિડિયો ગમે તો Like, Share અને Rajkamal Studio Jamnagar ચેનલને Subscribe કરજો. #LaxmanbapuBarot #GujaratiJugalbandi #Shradhanjali #GujaratiLokSangeet #RajkamalStudioJamnagar #nirnjanpandiya