આંગણવાડી ભરતી 2026 | મેરિટલિસ્ટ જાહેર| ઓનલાઈન મેરિટ કેવી રીતે ચેક કરવું? |Provisional & Waiting List
The Education Hub
0:00 / 0:00
આંગણવાડી ભરતી 2026 | મેરિટલિસ્ટ જાહેર| ઓનલાઈન મેરિટ કેવી રીતે ચેક કરવું? |Provisional & Waiting List
394 просмотра · 1 дн. назад
The Education Hub
5,86 тыс. подписчиков
394 просмотра · 1 дн. назад
આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી 2026 અંગે ઉમેદવારો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી.
આ વીડિયોમાં આપણે જાણીશું:
✅ આંગણવાડી ભરતી 2026 નું મેરિટ લિસ્ટ કેવી રીતે ચેક કરવું?
✅ Provisional Merit List કેવી રીતે જોવી?
✅ Waiting List 1 અને Waiting List 2 શું છે?
✅ મેરિટ લિસ્ટમાં પોતાનું નામ કેવી રીતે શોધવું?
✅ ઓનલાઈન મેરિટ લિસ્ટ ચેક કરવાની સંપૂર્ણ પ્રક્રિયા.
✅ પસંદગી થઈ છે કે વેઇટિંગમાં નામ છે તે કેવી રીતે જાણવું?
આંગણવાડી ભરતી માટે અરજી કરનાર તમામ બહેનો સુધી આ માહિતી પહોંચાડવા માટે વીડિયો શેર કરજો.
વિશેષ નોંધ: ભરતી અને મેરિટ લિસ્ટ અંગેની સત્તાવાર માહિતી માટે સંબંધિત સરકારી વેબસાઇટ અને સૂચનાઓને જ આધાર માનવો.
વિડિયો પસંદ આવે તો Like 👍, Share અને The Education Hub ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
#AnganwadiBharti2026 #AnganwadiMeritList2026 #AnganwadiBharti #AnganwadiWorkerBharti #TedagarBharti2026 #MeritList2026 #ProvisionalMeritList #WaitingList1 #WaitingList2 #GujaratAnganwadi #GujaratBharti2026 #AnganwadiResult #TheEducationHub #GujaratJobNews #LatestBhartiNews