Перейти к содержимому

ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન

Bhavna patel official

0:00 / 0:00

ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન

368 680 просмотров · 2 г. назад
Bhavna patel official
59,5 тыс. подписчиков
368 680 просмотров · 2 г. назад
ગણપતિ ના લગ્ન નું ગીત: મહિલા સત્સંગ મંડળનો મનમોહક પ્રદર્શન હારે મારા ગણપતિ ના લગનીયા લેવાય સખી મિઠેરું લાગે | ગણપતિ ના લગ્ન નું ગીત | Mahila Satsang Mandal@Bhavnapatelofficial LIKE || SHARE || COM MENT || SUBSCRIBE ઇંસ્ટાગ્રામ સાથે જોડાવ :- https://bit.ly/3KnVIzk ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh હારે મારા ગણપતીના લગનીયાં લેવાય આજ સખી મિઠેરું લાગે શિવજી તો હિમાલયમા તપ કરવા ગયાં છે બધા દેવો તો સભામાં ગયાં છે હારે મારા વેવાય સાથે કરવી મીઠી વાત આજ સખી મિઠેરું લાગે નંદીતો શિવજીની સાથે ગયાંછે કાર્તિકજી તો રિસાય ગયાં છે હારે મારા વેવાય વેલા જાણી જાશે વાત આજ સખી મિઠેરું લાગે મોટા નંળદને વેલા તેડાવશું ઓખા તે બેનને તેના સાસરેથી તેડાવશું હારે અમારે માં દીકરી ને કરવી મીઠી વાત આજ સખી મિઠેરું લાગે બધા દેવોને નોતરાં દેવરાવશું બધી દેવીઓ ને સાંજે તેડાવશું હારે મારા ગણપતીની સાંજી ગવાય આજ સખી મિઠેરું લાગે ડાકોરથી કાળીયા ઠાકોર ને તેડાવસુ અષ્ટ પટરાણીઓ ને સાથે તેડાવસુ હારે ઈતો ભરીલાવ્યાં ફ્ટાણીફાટ આજ સખી મિઠેરું લાગે કૈલાસ પર્વત પર મંડપ રોપાવશું બધા દેવોની પૂજા રખાવસુ હારે મારા ગણપતીની જાડી જોડશું જાન આજ સખી મિઠેરું લાગે રિધ્ધી સિધ્ધીને અમે તેડી રે આવશુ બધી જાનડીયું મંગળીયા ગાસે હારે મારા ગણપતીના માયરા થાય આજ સખી મિઠેરું લાગે સાકાર નો કંસાર એના સાસુજી પીરસે રિદ્ધિ સિદ્ધિ ને ગણેશ કંસાર આરોગશે હારે મારા પાર્વતી ને હરખ ના સમાય લસપસતા લાડુ મારા વેવાયો જમાડશે એકબીજાનાં મોઢામાં મેલસે હારે મારા હૈયાં સાથે હૈયું મળી જાય આજ સખી મિઠેરું લાગે રિદ્ધિ સિદ્ધિ ને અમે વધવા જાસુ બધી જાનડિયું સામૈયા કરશે હારે મારા ગણપતીના પોખણાં થાય આજ સખી મિઠેરું લાગે કુમકુમ ની પગલી રિદ્ધિ સિદ્ધિ દેવ પાડશે પગલી પાડેને આખું બ્રહમાંડ ગાજે હારે મારા ભોળાનાથ ને હરખ ના સમાય આજ સખી મિઠેરું લાગે ગણપતીના લાગનિયા જે કોઈ ગાશે તેના ઘરે રિધ્ધી સિધ્ધી બિરાજશે હારે તેનું ઘર મંદિર બની જાય આજ સખી મિઠેરું લાગે હારે મારા ગણપતીના લગનીયાં લેવાય આજ સખી મિઠેરું લાગે Your Queries - હારે મારા ગણપતિ ના લગનીયા લેવાય સખી મિઠેરું લાગે ગણપતિ ના લગ્ન નું ગીત ગણપતિ ના લગ્ન hare mara ganpati na laganiya levay ganpati na lagan ગણપતિ દાદા નુ ભજન ganesha bhajan 2023 गणेश चतुर्थी Special भजन गणेश जी गणेश के भजन ganesh bhajan Ganpati bhajan satsang mandal mahila mandal mahila satsang mandal keshod bhavna patel official Satsang mandal junagadh mahila satsang mandal adhik maas 2023 bhavna patel swarma geeto satsang mandal mahila mandal satsang music gopi mandal bhajan mahila mandal bhajan sakhi mandal bhajan Satsang mahila mandal junagadh Mahila satsang mandal Keshod satsang mandal junagadh Satsang mandal 2023 Satsang mandal new geet Adhik maas 2023 Adhik maas na kirtan Adhik maas na geet adhik maas 2023 mein kab hai Mahila mandal junagadh Satsang mandal na geet kirtan vijudi gujarati bhajan hindola gujarati kirtan hindola bhajan kanha na bhajan gujarati satsang hindola na kirtan kanhaiya na bhajan gopi mandal kirtan gujarati satsang mandal kanuda na kirtan mahila mandal na bhajan satsang na geet ramapir na kirtan hindola na geet hindola na bhajan nava kirtan bhagwan mara banevi sakhi mandal gujarati bhajan mandal vasant banna kirtan radhe bhajan mandal sakhi mandal na bhajan suhani banna bhajan tikar-padardi kanha na kirtan gyaras na kirtan Medium satsang hindola kirtan mahila mandal bhajan hindola bhajan mandal hindola bhajan satsang geet dhun bhajan nava bhajan satsang mandal mahila mandal na bhajan bhajan mahila mandal sakhi mandal bhajan satsang na geet satsang kirtan sitani kahani bhajan hindola na bhajan ekadashi na bhajan maharana bhajan dhun mandal gopi mandal bhajan shyam bhajan mandal sakhi mandal na bhajan gopi mandal na bhajan sakhi bhajan mandal krishna bhajan mandal satsang dhun mandal suhani banna bhaja adhik mas na bhajan #ganeshbhajan #mahilasatsangmandal #satsangmandal #satsang #mahilamandal #ganesh #ganeshutsav #ganeshchaturthi #ganesh_chaturthi_status #ganpatibappamorya #ganpatibappastatus #mahilamandaljunagadh #bhavnapatelofficial #mahilaMandaljunagadh #kirtan #dun #bhajan #geet #dayro #gujaratibhajan #gujaratikirtan #hindibhajan