Перейти к содержимому

05 લિંબડિયા પ્રગતિ ડી | વાક્ પૂજન સ્પર્ધા | વિદ્યાર્થી ની સ્પીચ | Vidya Protsaahak Trust Botad

Vidhya Protsaahak Trust Botad

0:00 / 0:00

05 લિંબડિયા પ્રગતિ ડી | વાક્ પૂજન સ્પર્ધા | વિદ્યાર્થી ની સ્પીચ | Vidya Protsaahak Trust Botad

4 просмотра · 6 дн. назад
Vidhya Protsaahak Trust Botad
7 подписчиков
4 просмотра · 6 дн. назад
32 મી વાક્ પૂજન સ્પર્ધા - 2025 | વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ - બોટાદ સ્પર્ધા નો વિષય: ડિજીટલ યુગમાં વાસ્તવિક અને વર્ચ્યુઅલ માં હું કેવો દેખાવાનો પ્રયત્ન કરું છું ? જેવો છું તેવો ? કે દુનિયાને ગમે તેવો ? નમસ્કાર મિત્રો, વિદ્યા પ્રોત્સાહક ટ્રસ્ટ - બોટાદ દ્વારા આયોજિત સ્વ.સવજીભાઈ નાગજીભાઈ લવાણી રનિંગ શીલ્ડ વાક્ પૂજન સ્પર્ધા – 2025 વિદ્યાર્થી દ્વારા રજૂ કરવામાં આવેલ આ શાનદાર અને અર્થસભર વક્તવ્ય (Gujarati Elocution Speech) અચૂક જુઓ. આ તેજસ્વી વિદ્યાર્થીના આત્મવિશ્વાસ અને વાક્-કળાને પ્રોત્સાહિત કરવા વિડિયોને Like કરો, Comment માં બાળકને આશીર્વાદ આપો અને તમારા ગ્રૂપમાં Share કરો 🚀 🔔 બોટાદ જિલ્લાના બાળ-પ્રતિભાઓ અને સ્પર્ધાની માહિતી મેળવવા માટે ચેનલને Subscribe કરો. 👉 @VidyaProtsaahakTrustBotad #Botad #VakPujanSpardha #VidyaProtsahakTrust #GujaratiSpeech #StudentFeedback #ElocutionCompetition #BotadNews #Education #bhavnagar #botadeducation #student #speech #gujarati