લઈજા લઈજા કનૈયા તારા ધામમાં.... ઘરની ઝંઝાળ માં ટાઈમ જાય સાંભળવા જેવું Kirtan
Rajni Voice Gujarati
0:00 / 0:00
લઈજા લઈજા કનૈયા તારા ધામમાં.... ઘરની ઝંઝાળ માં ટાઈમ જાય સાંભળવા જેવું Kirtan
96 043 просмотра · 2 года назад
Rajni Voice Gujarati
29,3 тыс. подписчиков
96 043 просмотра · 2 года назад
લઈજા લઈજા કનૈયા તારા ધામમાં.... ઘરની ઝંઝાળ માં ટાઈમ જાય સાંભળવા જેવું Kirtan #rajnivoicegujarati #bhajan
લઈજા લઈજા કનૈયા તારા ધામમાં રે
અહિયાં લેવાય નહિ તારા નામ
લઈજા લઈજા કનૈયા.....
મારે ગાડી વાળી ને મોટા બંગલા રે
મારે સફાઈ કરવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
મારે ગાયો ભેંસો ને ઘણા દુધણા રે
મારે ગાયો દોહવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
મારે સાસુ સસરા ને નાની નણંદી રે
મારે સેવા કરવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
મારે સગાસબંધી ને કુટુંબી રે
મારે વહેવાર કરવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
મારે દીકરાના ઘેર દીકરા રે
મારે દોરી ખેંચવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
મારી વહુ કરે છે નોકરી રે
મારે કરવા પડે છે ઘરના કામ
લઈજા લઈજા કનૈયા.....
મારે આડોશી પાડોશી ત્રીજી બહેનપણી રે
મારે વાતો કરવામાં ટાઈમ જાય
લઈજા લઈજા કનૈયા.....
જય શ્રી કૃષ્ણ કનૈયા
ધન્યવાદ
🙏