Перейти к содержимому

એકદમ ટેસ્ટી ગ્રીન ગોટાળા પાવભાજી બનાવવાની રીત | Green Gotala Pav Bhaji Recipe

Kailash Food

0:00 / 0:00

એકદમ ટેસ્ટી ગ્રીન ગોટાળા પાવભાજી બનાવવાની રીત | Green Gotala Pav Bhaji Recipe

6 854 просмотра · 2 месяца назад
Kailash Food
27 тыс. подписчиков
6 854 просмотра · 2 месяца назад
ગ્રીન ગોટાળા પાવભાજી બનાવવાની એકદમ સરળ અને પરફેક્ટ રીત આજે આમે તમને શીખવીશુ. આ Green Gotala Pav Bhaji ખૂબ જ ટેસ્ટી, ચટપટી અને મસાલેદાર બને છે, જે પાલક, લીલી ડુંગળી, લીલું લસણ, કેપ્સિકમ, ટામેટા, પનીર, ચીઝ, લીલા ધાણા વગેરેથી બને છે અને તેનો સ્વાદ એકવાર ખાધા પછી વારંવાર બનાવવાનું મન થાય એવો છે. ઘરે ઉપલબ્ધ સરળ સામગ્રીથી આ સ્ટ્રીટ સ્ટાઇલ ગ્રીન ગોટાળા પાવભાજી બનાવી શકાય છે. આ રેસીપીમાં પરફેક્ટ ટેસ્ટ અને ટેક્સચર મેળવવાની સરળ રીત બતાવવામાં આવી છે. જો તમને Pav Bhaji, Gotala Pav Bhaji અને નવીન Gujarati recipes પસંદ હોય તો આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો. આવી જ ટેસ્ટી અને સરળ વાનગીઓ માટે Kailash Food ચેનલને Subscribe કરો અને વીડિયો Like & Share કરવાનું ભૂલશો નહીં.