Thath Math Kari Karyo Thatharo | Hiral Thakor & Kamlesh Chhatraliya | New Gujarati Song 2026
Kalamurti Unison
0:00 / 0:00
Thath Math Kari Karyo Thatharo | Hiral Thakor & Kamlesh Chhatraliya | New Gujarati Song 2026
13 518 просмотров · 1 мес. назад
Kalamurti Unison
8,94 тыс. подписчиков
13 518 просмотров · 1 мес. назад
#kalamurtiunison #thathmathkarikaryothatharo
#hiralthakor #kamleshchhatraliya
પતિ પત્નીના મીઠા ઝઘડાં સાથે એક સુંદર લોકગીત...
KALAMURTI UNISON PRESENT....
TITEL - THATH MATH KARI KARYO THATHARO
ઠાઠ માઠ કરી કર્યો ઠઠારો
ALSO AVAILABLE 👇
Make Reel -
SINGER - HIRAL THAKOR & KAMLESH CHHATRALIYA
LYRICS - SHRAVAN MAKWANA & LOVE THAKOR
MUSIC - JACKIE GAJJAR ( SARGAM STUDIO PATAN)
PRODUCER - MUKESH LAWARA
ARTIST - AVANTIKA BHATTI, KAMLESH CHHATRALIYA
DIRECTOR/EDIT - VIKRAM DAMECHA (HV STUDIO)
DOP - VIKRAM DAMECHA , KALPESH THAKOR
MAKEUP - BHAGWATI RAVAL
DESIGN - NILESH METHAN
Lyrics -
M
શેનો કર્યો સે ઠઠારો...
F
મારે પિયર જાવું રે...
M
હો… ઠાઠ માંઠ થઈને કર્યો સે ઠઠારો
શોન ભોન ભુલી ચમનો બેઠો રે
F
હો… માથે સડ્યો કાળો ભમ્મરિયાળો મેઘ
પિયુજી મારે પિયર જાવું રે
M
હે… લોબી પિયરની વાટ મેઘે જવ્બર ગોત્યો ઘાટ (૨
ઘડીક જોઈ લ્યો એ.. ઘડીક જોઈ લ્યો
ઘડીક જોઈ લ્યો વાલી મારી વાટ
પસી તમે પિયર જાજો રે...
F
એ… હૈયું કરે મારું આઘા પાસી હડિયું
ચમ કરી મારે પિયર જાવું રે
M
હે...વાદુડો વરહાદ ઘરમાં વાદ રે કરાવશે
જાવું પિયર વાલીને ચ્યારે આ રોકાશે
F
ઓ... ગોમની બધી ગોઠેનો આઠમના ભેળી થાશે
કોક કરો ઉપાય વાટ મારી જોવાયશે
M
એ...ના ઉતાવળી થા આજનો દાડો રોકાઈ જા (૨
કાલ દાડો એ કાલ દાડો
કાલ દાડો ઊગે ને થાય હવાર
એ ઘડીએ તન મેલવા આવું રે
F
એ.. નથી આવતો મને વિશ્વા લગાર
મારે તો મારે પિયર જાવું રે
M
હો...સાત વાગ્યાની બસ આજે નથી રે જવાની
કરું ભાડે ગાડી વાટ પકડો પિયરીયાની
F
હો... ખોટી વાતો વાલા આઘા પાસી ના કરવાની
તમારા વગર પિયુ એકલી ચમ જવાની
M
હે... મળી માથા ભારે વહુ એના નખરા વધ્યા બહુ (૨
મેલો મેલો એ મેલો મેલો
મેલો મેલો હઠીલી હવે હઠ હું પણ તારી ભેળો આવું રે...
F
હે.. મને હોના જેવો હંગાથ પિયુજી મારા ભેળાં આવે સે..
#newkanudasong #kanudasong #kanudo #gujratikanudasong #gujratinewsong