Перейти к содержимому

લખેલું છેઆ ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય

Krishna Mandal kahoda

0:00 / 0:00

લખેલું છેઆ ભજન તમે ક્યાંય નહીં સાંભળ્યું હોય

3 396 просмотров · 11 дн. назад
Krishna Mandal kahoda
32,5 тыс. подписчиков
3 396 просмотров · 11 дн. назад
કાન કાળા રે કાળા મારી મટકી છોડી દે ગોવાળિયા... (૨) મને છેડો ના છેડો હું તો ગોકુળ ની વ્રજબાલા મને વાટે ને ઘાટે શ્યામ રોકે મારી સરખી સાહેલીઓ ને ટોકે કહે ગોકુળિયું ગામ જુવો રાધા ના શ્યામ હે.બોલે..(૨). ઘેલું ઘેલું ને કરે કાલાવાલા .. કાન કાળા રે કાળા....... મને ભોળી જાણીને ભરમાવે દાણ આપુ છતાં એ સતાવે માંગે મહિડા ના દાન કેવો નટખટ નાદાન હો મીઠા.. (૨). લાગે છે તારા ચેનચાળા.. કાન કાળા રે કાળા..... કાન મીઠી સી મોરલી વગાડજે મારી રગ રગમાં પ્રેમ જગાડજે રહે મનડુ ના હાથ દોડી આવું તારી પાસ હે..કોને.. કહેવાં મનની વાતો વાતો... કાન કાળા રે કાળા..... કાન નટખટીયો નંદનો દુલારો તું તો સાનમાં સમજી જનારો મને જાવા દે આજ કાલે જોજે મારી વાટ હું તો. (૨). જપું છું તારી માળા માળા ્...