(લખેલું છે)💐મારા દ્વારિકાના ધામમાં 💐
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
(લખેલું છે)💐મારા દ્વારિકાના ધામમાં 💐
92 874 просмотра · 1 г. назад
Vaikunth Bhajan Mandal Vadodara
155 тыс. подписчиков
92 874 просмотра · 1 г. назад
🙏ભક્તો ભજન ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો 🙏
મારા દ્વારિકાના ધામ મા રે
વાલા ના મંદિર સોહાય. (૨)
હું તો લડી લડી લાગુ પાય
વાલા ના મંદિર સોહાય
મારા ખેતરના છેડે રે જમુનાજી વહેતા રહે
એ જમનાજીના જળમાં રે
વાલો મારો સ્નાન કરે
મારા દ્વારિકાના ધામ રે
વાલા ના મંદિર સોહાય
મારા ખેતરના છેડે રે મોરલા ટહુકા કરે
એના નવરંગ પીંછા રે
વાલો મારો મુગટ ધરે
મારા દ્વારિકા ના ધામ મા રે
વાલા ના મંદિર સોહાય
મારા ખેતરના છેડે રે ગાવલડી ચરતી રહે
એના મીઠા મીઠા દૂધડા રે
વાલો મારો પીતા રહે
મારા દ્વારિકાના ધામ મા રે
વાલા ના મંદિર સોહાય
મારા ખેતર ને છેડે રે આંબો રૂમે ને ઝૂમે
એના કેરી નો પ્રસાદ રે
વાલો મારો જમતા રહે
મારા દ્વારિકાના ધામ મા રે
વાલા ના મંદિર સોહાય
મારા ખેતરના છેડે રે ફૂલો ના બગીચા છે
એવા ફૂલોના હારલા રે વાલો મારો કંઠે ધરે
મારા દ્વારિકાના ધામ મા રે
વાલા ના મંદિર સોહાય...
🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁🍁
#krishnabhajan #gujaratibhajan #radhakrishnabhajan #bhaktisangeet #vaikunthbhajanmandalvadodara #jayshreekrishna #gujaratidevotionalsongs #krishnaprem #bhajanlovers #krishnabhakti #radhakrishnasongs #bhajan2024
#kanhakebhajan #krishnakanhaiya #bhajangujarati
#gujaratibhaktisongs #gujaratidevotionalmusic #harekrishna #shreekrishnabhajan #radharanibhajan #spiritualsongs2024 #bhaktibhajan
#gujaratispiritualsongs #bhajankirtan #bhajanvideo #kirtanbhajan #devotionalgujarati #KrishnaFluteBhajan #bhajancollection #latestbhajan2024 #krishnagovinda #govindakrishna #krishnadevotion #radhakrishnaprembhajan #gujaratisong2024 #krishnalovers #gujaratisangeet #radhaprembhajan