Перейти к содержимому

Mount Abu Trip Full Vlog | માઉન્ટ આબુની સંપૂર્ણ સફર 😍 | નક્કી લેક, ગુરુ શિખર, |🏔️⛰️

Hardik ke vlog

0:00 / 0:00

Mount Abu Trip Full Vlog | માઉન્ટ આબુની સંપૂર્ણ સફર 😍 | નક્કી લેક, ગુરુ શિખર, |🏔️⛰️

73 просмотра · 4 дня назад
Hardik ke vlog
322 подписчика
73 просмотра · 4 дня назад
નમસ્કાર મિત્રો! 🙏 આ વિડિયોમાં હું તમને રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુની સુંદર સફર કરાવીશ. આ વ્લોગમાં તમે નક્કી લેક, ગુરુ શિખર, સનસેટ પોઇન્ટ, લોકલ માર્કેટ, સ્વાદિષ્ટ ફૂડ અને અદ્ભુત કુદરતી નજારાઓનો આનંદ માણશો. જો તમને આ વ્લોગ ગમ્યો હોય તો વિડિયોને Like 👍, Comment 💬, Share 📲 કરો અને Hardik Ke Vlog ચેનલને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. આગામી પ્રવાસ અને ફૂડ વ્લોગ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. Music: Smiles in the Sun Musician: VN VideoEditor #MountAbu #માઉન્ટઆબુ #ગુજરાતીવ્લોગ #TravelVlog #Rajasthan #HardikKeVlog #NakkiLake #GuruShikhar #ગુજરાતી