Banaskantha: ખજૂરભાઈ સહિતના ક્રિએટર્સે પાવડા અને તગારા ઉપાડ્યા! ગુજ્જુ લવગુરુના ઘરનો સ્લેબ ભરાયો
ABP Asmita
0:00 / 0:00
Banaskantha: ખજૂરભાઈ સહિતના ક્રિએટર્સે પાવડા અને તગારા ઉપાડ્યા! ગુજ્જુ લવગુરુના ઘરનો સ્લેબ ભરાયો
556 просмотров · 3 ч назад
ABP Asmita
4 млн подписчиков
556 просмотров · 3 ч назад
Banaskantha: ખજૂરભાઈ સહિતના ક્રિએટર્સે પાવડા તગારા ઉપાડ્યા! ગુજ્જુ લવગુરુના ઘરનો સ્લેબ ભરાયો
#ChandanRathod #khajurbhai #banaskantha #suigam #NitinJani #Banaskantha #GujjuLoveGuru #ContentCreator#gujaraticontentcreators #banaskanthanews #GujaratNews #ABPAsmita #BreakingNewsGujarati
બનાસકાંઠામાં ગુજ્જુ લવગુરુ ચંદન રાઠોડના નવા બની રહેલા ઘરના નિર્માણકાર્યમાં આજે મકાનનો સ્લેબ સફળતાપૂર્વક ભરવામાં આવ્યો હતો. આ સેવાકીય કાર્યમાં લોકપ્રિય ક્રિએટર ખજૂરભાઈ (નીતિન જાની) સહિત ગુજરાતના અનેક સોશિયલ મીડિયા ક્રિએટર્સે સ્વહસ્તે પાવડા અને તગારા ઉપાડીને ભારે શ્રમદાન કર્યું હતું. ચંદન રાઠોડના પરિવારને નવું મકાન બનાવી આપવાના સંકલ્પ સાથે રાતદિવસ મહેનત કરી રહેલા ખજૂરભાઈ અને અન્ય ક્રિએટર્સની આ એકતા અને સેવાભાવના સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે.
#PMModi #NarendraModi #PMModiGujaratVisit #GujaratVisit #GujaratNews #Banaskantha #PMKisanSammanNidhi #PMKisan #KisanYojana #FarmersWelfare #GujaratDevelopment #SabarmatiVaranasiExpress #PMModiRoadShow #GujaratPolitics #BreakingNews #LatestNews #GujaratiNews #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP
PM Modi Gujarat Visit | Narendra Modi Gujarat Tour | PM Modi Banaskantha Visit | Bhiladi PM Modi Road Show | Banaskantha Development Projects |
news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026
ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં.
For more videos Visit our YouTube Channel -
/ abpasmitatv
Click here to Subscribe and stay Updated -
/ @abpasmitatv
ABP Asmita Website: https://abpasmita.abplive.in/
Facebook: / abpasmita