Перейти к содержимому

mahakadi ma ame tame avya jo... | મહાકાળી માં અમે તમે આવ્યા જો | satish ahir |

Hiren I Ahir Official

0:00 / 0:00

mahakadi ma ame tame avya jo... | મહાકાળી માં અમે તમે આવ્યા જો | satish ahir |

20 430 просмотров · 1 год назад
Hiren I Ahir Official
5,88 тыс. подписчиков
20 430 просмотров · 1 год назад
mari bhavani ame tame avya jo , jo amaro prayatna apne game to channel ne like share and subscribe karo singer - satish ahir lyrics by satish ahir music by Hiren I Ahir ( saptak music) મારી ભવાની માં અમે તમે આવ્યા જો માલને ચડ્યા જો. મારી ભવાની માં જે જોઈએ તે માંગો ને માલને ચડ્યા જો. મારી ખોડિયાર માં ધજા ચડાવું જો માલને ચડ્યા જો મારી ખોડિયાર માં..... મારી મેલડી માં શ્રી ફળ લઈ આવું જો માલને ચડ્યા જો મારી મેલડી માં જે જોઈએ તે માંગો ની.... મારી ખીમની માં ધૂપ નાં ધુમાડા જો માલને ચડ્યા જો મારી ખિમની માં જે જોઈએ તે માંગો ની..... મારી ભવાની માં ભૂલ ચૂક કરજો માફ માલને ચડ્યા જો. મારી ભવાની માં જે જોઈએ તે માંગો ની.... મારી મહાકાળી મા દિવડા લઈ આવું જો માલને ચડ્યા જો મારી મહાકાળી મા જે જોઈએ તે માંગો ની...... #ahirdance #music #music #live #song #music #xps10 #ahirsamaj #justtry #ubhatiyu