ઝીણી ઝીણી ઝીણી માની ઝાંઝરી | Zini Zini Zini Maani Zanzari | Narayani Namo Stuti | Hemant Chauhan
Soor Mandir
0:00 / 0:00
ઝીણી ઝીણી ઝીણી માની ઝાંઝરી | Zini Zini Zini Maani Zanzari | Narayani Namo Stuti | Hemant Chauhan
264 803 просмотра · 4 г. назад
Soor Mandir
6,65 млн подписчиков
264 803 просмотра · 4 г. назад
ઝીણી ઝીણી ઝીણી માની ઝાંઝરી | Zini Zini Zini Maani Zanzari | Narayani Namo Stuti | Hemant Chauhan
Song : Zini Zini Zini Maani Zanzari
Album : Narayani Namo Stuti
Singer : Hemant Chauhan
Lyrics : Kavi Shanti Durlabh
Music : Appu
Label : Soor Mandir
#soormandir #hemantchauhan #matajisong
#zinizinizinimaanizanzari #narayaninamostuti #matajibhaktisong #ambajibhaktisong
ઝીણી ઝીણી ઝીણી માની ઝાજંરીયો જણ જણે મીઠા મીઠા સૂર મારે કાને અથડાય.. 2
જણણ જણણ માની ઝાજંરીયૂ જણ જણે મીઠા મીઠા સૂર મારે કાને અથડાય.. 2
આવી છે આશો ની અજવાડી રાતડી. 2
ચમંકે છે ચાંદલીયૂ તારલા ની માય.. 2
ગરબા વો ગાતી માડી આશીષ વરશાવતી.. 2
વચ મા અબેં માં કેવા સોહાય..
ઝીણી ઝીણી ઝીણી માની ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા સૂર કાને અથડાઈ.. 2
આ રા શૂર વાડી માંડી અબાં ભવાની.. 2
ચાચર ના ચોકે રાશ રમવા ને જાય માડી
પગલે.. પગલે.. માંડી કંકૂડા વેરતી.. 2
લેવા ચરન રજ મનડું લલચાય..
ઝીણી ઝીણી ઝીણી માંનિ ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા શૂર મારે કાને
જણણ જણણ માની ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા સૂર મારે કાને અથડાય..
સાથે. મળી ને 64 બેનડી.. 2
એક પછી એક રૂડા ગરબા વો ગાય.. 2
જ્યોતિ જડહડ તી માના ગરબા તણી.. 2
દર્શન થી બાળ ના હૈયા હરખાય..
ઝીણી ઝીણી ઝીણી માની ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા શૂર મારા કાને અથડાય
જણણ જણણ માની ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા શૂર મારા કાને અથડાઈ..
તાલી ના તાલે માંની ઘૂઘરીયો ધમકતી. 2
ગરવા કંકળ ના રનકારો થાય માં ના ગરવા કંકળ ના રનકારો થાય
નાચે છે મોરલો ને નાચે ઢેલડી. 2
સાથે કોયલ ના ટહૂકારા સભંડાય.
ઝીણી ઝીણી ઝીણી માની ઝાજંરીયૂ જણજણે
મીઠા મીઠા શૂર મારે કાને અથડાય
જણણણ જણણણ માની ઝાજંરીયૂ જણ જણે
મીઠા મીઠા શૂર મારે કાને અથડાય..
માંની આ ઝાંઝરી ભકતી મા ભીજાવતી.. 2
ઊભરે. આનદં આઝ અવની ની માય. અઆહહ
ઊભરે આનદં આજ અવની ની માય
ત્યારે સોના મા સૂગંધ હોય મહકતી 2...ઝાકી દૂરલભ માંના ગરબાવો ગાય..
ઝીણી ઝીણી ઝીણી માંની ઝાજંરીયૂ જણજણે
મીઠા મીઠા શૂર મારે કાને અથડાય..
ઝીણી ઝીણી ઝીણી હો. હો
ઝીણી ઝીણી ઝીણી આહા.ઝીણી ઝીણી ઝણી
માંની ઝાજંરીયૂ જણજણે
મીઠા મીઠા શૂર મારા કાને અથડાય.
જણણણ જણણણ માંની ઝાજંરીયૂ જણજણે મીઠા મીઠા શૂર મારા કાને અથડાય...
સૂર મદિર ના વિડીઓ જોવા માટે સબસ્ક્રાઈબ બટન ક્લીક કરો
Please "Subscribe" on this Link for more Videos.
http://www.youtube.com/subscription_c...
We are glad that we meet virtually on Youtube through our music. If you are new to our channel, Pranam Namaste!
Welcome to the family of Soulful Gujarati Songs - Soor Mandir!
આ વિડીઓ તમને પસંદ હોય તો તમારા મિત્રો ને જરૂર થી મોકલો.
Hit 'LIKE' 👍 & 'SUBSCRIBE' and show us your support! :)
Post your comments below and share our videos with your friends. Spread the love!
---------------------------------------
Let’s Stay Connected:
---------------------------------------
Like Us On Facebook:
/ soormandir
Follow Us On Instagram:
/ soormandir
Download our (Soor Mandir) Application for unlimited Songs on this link :
http://soormandir.app.link
Our website - http://soormandir.com
Twitter Us On:
/ soormandirindia
Follow Us On jiosaavn :
https://www.jiosaavn.com/label/soor-m...
#zinizinizinimaanizanzari #narayaninamostuti #matajibhaktisong #ambajibhaktisong
#soormandir #surmandir #gujaratisong #gujaratisongs #latestgujaratisong #gujarati #gujaratibhajan #bhajansongs #bhajansong #gujaratibhajans #gujaratibhajansong #gujaratibhajansongs #gujaratibhaktisong #gujaratibhaktisongs #bhaktisongs #bhakti #bhaktisong #dhoon #dhun #hemantchauhan #zinizinimaanizanzariyu #chaitranavratrigarba #chaitrinavratrigarba #chaitra #garba #gujaratigarba #mahakali #khodiyar #khodiar #bhadrakali