Перейти к содержимому

Mor pinch ni rajai odhi tame .. Kavi : Suresh Dalal , Sangeet : Aashit Desai..

Mohit_Bhatiya2808

0:00 / 0:00

Mor pinch ni rajai odhi tame .. Kavi : Suresh Dalal , Sangeet : Aashit Desai..

58 просмотров · 3 месяца назад
Mohit_Bhatiya2808
32 подписчика
58 просмотров · 3 месяца назад
મોરપિચ્છની રજાઈ ઓઢી તમે સૂઓને શ્યામ અમને થાય પછી આરામ…. મુરલીના સૂરનાં ઓશીકાં રાખો અડખે-પડખે તમે નીંદમાં કેવા લાગો જોવા ને જીવ વલખે રાત પછી તો રાતરાણી થઇ મ્હેકી ઊઠે આમ…. અમે તમારા સપનામાં તો નક્કી જ આવી ચડાશું આંખ ખોલીને જોશો ત્યારે અમે જ નજરે પડશું નિદ્રા-તંદ્રા-જાગૃતિમાં ઝળહળભર્યો દમામ….