Gujarat Monsoon: બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન: ગુજરાતમાં વરસાદ ઘટશે કે વધશે?
BBC News Gujarati
0:00 / 0:00
Gujarat Monsoon: બંગાળની ખાડીમાં સર્જાયું ડિપ્રેશન: ગુજરાતમાં વરસાદ ઘટશે કે વધશે?
151 058 просмотров · 9 часов назад
BBC News Gujarati
1,57 млн подписчиков
151 058 просмотров · 9 часов назад
#Weather #BBC
બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન આગળ વધીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે, આ સિસ્ટમ વાવાઝોડું બનવાની શક્યતા ઓછી છે અને ગુજરાત પર તેની કોઈ સીધી પ્રતિકૂળ અસર થવાની શક્યતા નથી. રાજ્યમાં આગામી બે-ત્રણ દિવસ સુધી છૂટોછવાયો ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. બીજી તરફ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે અને આગામી દિવસોમાં કચ્છમાંથી પણ ચોમાસું પરત ફરવાની શરૂઆત થવાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં હવે વરસાદનું પ્રમાણ ધીમે ધીમે ઘટશે.
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati