Bali ની World Famous Luwak Coffee 😱 | આના POOP માંથી બને છે Coffee! ☕ | Full Processing
Trupti Divyesh stories
0:00 / 0:00
Bali ની World Famous Luwak Coffee 😱 | આના POOP માંથી બને છે Coffee! ☕ | Full Processing
115 просмотров · 3 недели назад
Trupti Divyesh stories
4 тыс. подписчиков
115 просмотров · 3 недели назад
Bali ની famous Luwak Coffee આખરે બને કેવી રીતે? 😱☕
આ Full Video માં જોઈશું Coffee Processing નો complete process — Luwak coffee cherries ખાય છે, પછી beans કેવી રીતે collect થાય છે, cleaning, washing, drying, roasting અને finally delicious coffee કેવી રીતે તૈયાર થાય છે! 🌿☕
સાથે જાણીશું કે આ coffee Luwak ના poop માંથી મળતા coffee beans થી કેવી રીતે બનાવવામાં આવે છે અને Bali માં આ unique coffee નો આખો process કેવો હોય છે. 🤯
📍 Bali, Indonesia 🇮🇩
☕ Luwak Coffee Processing
🐾 Civet Coffee
🌱 Coffee Beans From Cherry to Cup
જો Video ગમે તો LIKE 👍 | COMMENT 💬 | SHARE 🔥 | SUBSCRIBE ❤️ કરવાનું ભૂલતા નહીં!
#Bali #LuwakCoffee #CoffeeProcessing #BaliVlog #TruptiDivyeshStories