Gujarat Forest Best Book List 2026 | ફોરેસ્ટ ગાર્ડ બનવા બસ આટલું જ વાંચો 🎯 | Saurav Prajapati
Guidance With Saurav
0:00 / 0:00
Gujarat Forest Best Book List 2026 | ફોરેસ્ટ ગાર્ડ બનવા બસ આટલું જ વાંચો 🎯 | Saurav Prajapati
12 604 просмотра · 3 месяца назад
Guidance With Saurav
3,82 тыс. подписчиков
12 604 просмотра · 3 месяца назад
નમસ્કાર મિત્રો,
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ (Vanrakshak) ભરતી ૨૦૨૬ ની તૈયારી કરતા તમામ ઉમેદવારો માટે આ વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઘણા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં હોય છે કે કઈ ચોપડીઓ વાંચવી અને ક્યાંથી શરૂઆત કરવી.
આ વિડિયોમાં મેં ખૂબ જ ઓછા ખર્ચમાં અને સૌથી સસ્તું સંપૂર્ણ બૂક લિસ્ટ આપ્યું છે, જેથી તમે ઘરે બેઠા પણ શાનદાર તૈયારી કરી શકો. માત્ર આ એક જ વિડિયો જોયા પછી તમારે બૂક લિસ્ટ માટે બીજો કોઈ વિડિયો જોવાની જરૂર નહીં પડે!
જો વિડિયો ગમે તો ચેનલને Subscribe કરવાનું અને તમારા મિત્રો સાથે Share કરવાનું ભૂલતા નહીં!
📌 વિડિયોના મુખ્ય મુદ્દાઓ (Topics Covered):
ગુજરાત ફોરેસ્ટ ગાર્ડ સંપૂર્ણ બૂક લિસ્ટ ૨૦૨૬
ઓછા બજેટમાં પરીક્ષા પાસ કરવાની રણનીતિ
જનરલ નોલેજ અને પર્યાવરણ માટે બેસ્ટ પુસ્તકો
સ્માર્ટ સ્ટડી પ્લાન
🤝 Connect With Us:
YouTube Channel: Saurav Prajapati Learning Hub
#GujaratForestBharti #ForestGuardBookList #Vanrakshak2026 #SauravPrajapati #SauravPrajapatiLearningHub #GujaratBharti2026