Перейти к содержимому

Hansalo Hari Bhajan No Aalsu - DHUN - હંસલો હરિ ભજન નો આળસું | ગુજરાતી ભજન કીર્તન Sadhna Lab Tana

Sadhna Lab Tana и MARUTI STUDIO TANA MARUTI STUDIO TANA

0:00 / 0:00

Hansalo Hari Bhajan No Aalsu - DHUN - હંસલો હરિ ભજન નો આળસું | ગુજરાતી ભજન કીર્તન Sadhna Lab Tana

29 767 просмотров · 4 месяца назад
Sadhna Lab Tana и MARUTI STUDIO TANA MARUTI STUDIO TANA
29 767 просмотров · 4 месяца назад
🙏DHUN🙏 Hanslo Hari Bhajan No Aalsu Re- DHUN- ગુજરાતી કીર્તન - હંસલો હરિ ભજન નો આળસુ રે - Divya Gohel Gujrati Bhajan સાધના લેબ પ્રસ્તુત🙏 સતિષ અગ્રાવત બાપુ 🙏 કીર્તન, dhun Presenting sadhna video lab 🙏 નિર્માતા- તનવીર અગ્રાવત, દિનેશ ગોહેલ 🎤 સિંગર- દિવ્યા ગોહેલ 🎶 સંગીત- સતિષ અગ્રાવત બાપુ 🎶 રેકોર્ડિંગ- શિવ સાધના સ્ટુડિયો સિહોર 🙏 એડીટીંગ- સાધના લેબ ટાણા 9898219112 🙏 લિરિક્સ- ટ્રેડિશનલ 🙏 મેકઅપ આર્ટિસ્ટ- શ્રદ્ધાબેન વાઘેલા 🙏Special thanks - નીતાબેન વ્યાસ,માયાબેન મહેતા, ઉનમેશભાઈ મહેતા, હંસાબેન કારીયા, છાયાબેન શુક્લા ગોપી સત્સંગ મંડળના સર્વો બહેનો 🙏 ગોપી સત્સંગ મંડળ સમર્પણ સોસાયટી ગાયત્રી નગર બજરંગદાસ બાપાની મઢુલી lyrics હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલો ભોજનમાં હોશિયાર હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલા ને હંસનો સંગ ગમતો નથી રે બેસે તો બગલાની સંગાથ હંસલો હરિ ભજન નો આળસુ રે મૂકી એવા માનસરોવર વેગળા રે ખોળે એ તો ખાબોચિયા દિન રાત હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલા ને મોતીચારો નથી ભાવતો રે લાગ્યો એને શંખલા કેરો સ્વાદ હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલા ને સારી શિખામણ શું કરે રે લાગ્યો એને માયા કેરો સ્વાદ હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલો ભૂલી ગયો નિજ દેહને રે ભૂલ્યો ભૂલ્યો પોતાનું એ ભાન હંસલો હરિ ભજન નો આળસુ રે હંસલા હજી બાજી છે તારા હાથમાં રે ગુરુ એવા ગોવિંદ બતાવે જ્ઞાન હંસલો હરિ ભજન નો આળસુ રે ,"હંસલો હરિ ભજન નો આળસુ રે" એક સુંદર અને પ્રેરણાદાયક ભજન છે, જે માનવ જીવનની વાસ્તવિકતા દર્શાવે છે. આ ભજન દ્વારા સંદેશ આપવામાં આવ્યો છે કે માણસ ભૌતિક સુખ-સગવડો અને ભોજન પાછળ તો ખૂબ જાગૃત રહે છે, પરંતુ ભગવાનના ભજન, ભક્તિ અને આત્મકલ્યાણના માર્ગમાં આળસ કરે છે. ભજન દરેકને હરિનામ સ્મરણ, સત્સંગ અને ભક્તિ તરફ પ્રેરણા આપે છે તથા જીવનનું સાચું ધ્યેય સમજાવે છે. આ કીર્તન ખૂબ જ મધુર અને પ્રેરણાદાયક છે આનાથી એક ધર્મ પ્રચાર થાય છે, તો મિત્રો જરૂરથી આ કીર્તન શેર કરજો અને બધાને ભક્તિનો સંદેશ પહોંચાડો 🙏 આ વિડીયો તમને પસંદ હોય તો તમારા મિત્રોને જરૂરથી મોકલો 🙏 subscribe aur channel for latest gujarati video bhajan, kirtan, aarti🙏 Please 🙏 do like share and subscribe ગુજરાતી કીર્તન, ધૂન મંડળી, સત્સંગ મંડળી, સત્સંગ મંડળ, ધૂન મંડળ #Bhajan#Dhun #dhunmandli #hansloharibhajannoaalsu #hanslo #BhaktiGeet #haridhun #GujratiMusic #GujratiDevotion #Soulfulbhajan#kirtan #kirtan#satasang#prachin #desibhajan#ram #gujratikirtan #haribhajan#dhun #dhunmandal#dhunmandli #ભજન#કીર્તન#ગુજરાતી #bhajan#mandal#gujrati #ધૂનમંડળી#ધૂનમંડળ #ગુજરાતીકીર્તન #desi#folk#song #દેશીભજન#પ્રાચીનભજન #ધૂનકીર્તન #shivbhajan#DivyaGoheldhun #साधना_लेब_ठाने#नयाभजन #सतीश_ अग्रावत_ बापू #दिव्यागोहेल #कीर्तन#सॉन्ग #sadhna_lab_tana #sadhna_bhajan_kirtan #satish_agravat_bapu #divyagohel #shiv_sadhna_studio_sihor