વીર, આશિષ અને કવિરા લેસન કરવા બેઠાં 😍📚 આ ત્રણમાંથી સૌથી હોશિયાર કોણ હશે? 😂 | Gujarati Family Vlog
Gujarati village Vlog
0:00 / 0:00
વીર, આશિષ અને કવિરા લેસન કરવા બેઠાં 😍📚 આ ત્રણમાંથી સૌથી હોશિયાર કોણ હશે? 😂 | Gujarati Family Vlog
24 просмотра · 8 дней назад
Gujarati village Vlog
41 подписчик
24 просмотра · 8 дней назад
આજના અમારા ગુજરાતી ફેમિલી વ્લોગમાં વીર, આશિષ અને કવિરા લેસન કરવા બેસી ગયા છે. 📚😍
હવે સવાલ એ છે કે આ ત્રણેય બાળકોમાંથી સૌથી હોશિયાર કોણ હશે? 😍 કોણ સૌથી સરસ લેસન કરશે અને કોની મસ્તી જોવા મળશે? 😂
અમારા ગામડાના જીવનની આવી મજેદાર પળો અને બાળકોની મસ્તી જોવા માટે આખો વિડિયો જરૂરથી જોજો.
વિડિયો ગમે તો Like કરો, Comment કરીને જણાવો કે તમારા મતે વીર, આશિષ અને કવિરામાંથી સૌથી હોશિયાર કોણ છે? અને આવી જ મજેદાર ગુજરાતી ફેમિલી વ્લોગ માટે અમારી ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં.
તમારો ખૂબ ખૂબ આભાર ❤️🙏
ચેનલ: ગામડાનો ગુજરાતી બ્લોગ