Перейти к содержимому

•ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે •#હરિહરસંવાદ• સ્વામિનારાયણકીર્તન

Hari Har Samvad

0:00 / 0:00

•ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે •#હરિહરસંવાદ• સ્વામિનારાયણકીર્તન

8 483 просмотра · 1 мес. назад
Hari Har Samvad
56,6 тыс. подписчиков
8 483 просмотра · 1 мес. назад
પ્રસ્તૃત કર્તા - સોનલ સાસાણી સંપાદક - નિશા (editor) શ્રીજી બ્રાંહાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રાંહાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી તમે રે આકાશ અમે તારલા રે તારલા આકાશમાં સમાય બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી તમે રે આભ ને અમે વાદળાં રે વાદળાં આભમાં સમાય બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી તમે રે કમળ ને અમે ભમરા રે ભમરા કમળ માં સમાય બ્રમ્હાંડ તાર્યાને સામને તારજો રે શ્રીજી બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી તમે રે ગુલાબ ને અમે પાકડી રે પાંખડી ગુલાબમાં સમાય બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી તમે રે સાગર અમે જરના રે જરના સાગરમાં સમાય બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે શ્રીજી બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી ઉતારો ભવસાગર પાર બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો રે ગુરુજી તમે રે નાવિક અમે નાવડી રે નાવડી પહોચાડો અક્ષરધામ બ્રમ્હાંડ તાર્યાને અમને તારજો #bapsswaminarayan #bapsshriswaminarayanmandir #swami #akshardham #bapsswaminarayanmandir #ghanshyammaharaj #bapa #psm #harikrishnamaharaj #satpurush #vadtaldham #swamibapa #dailydarshan #sarangpur #swaminarayantemple #bapsswaminarayantemple #jayswaminarayan #mandir #bapsphoto #gyanvatsalswami #bapsvideos#akshardhamtemple #bochasanmandir #kundaldham #pramukh #rajkot #harikrushnamaharaj #vadtalgadi #swaminarayanmandir #sarangpurmandir #swaminarayanbhagwan #ahmedabad #dharmakul #surat #dharmakulaashrit #laljimaharaj #krishna #yogijimaharaj #hindu #vadtalmandir [ ભગવાન, ઈશ્વર, ગીત, થાળ, આરતી, ભજન, કીર્તન, સ્તુતિ, પ્રાર્થના, કથા, દર્શન, સ્તુતિ, ધર્મ, હિંદુ , ચેષ્ટા, પ્રભાતિયા, આરાધના, પ્રવચન, અર્ચના, સહજાનંદ સ્વામી, ઘનશ્યામ મહારાજ, નીલકંઠ વર્ણી, શ્રીજ મહારાજ, નારાયણમુની, રામાનંદ સ્વામી, સ્વામિનારાયણલગનગીત,#rajkot