અન્નકૂટ એટલે શું? | અન્નકૂટ કોના ઘરના મનોરથ છે? | Annakut Utsav Mahiti
Mann Aaturi
0:00 / 0:00
અન્નકૂટ એટલે શું? | અન્નકૂટ કોના ઘરના મનોરથ છે? | Annakut Utsav Mahiti
2 346 просмотров · 4 дн. назад
Mann Aaturi
21,5 тыс. подписчиков
2 346 просмотров · 4 дн. назад
જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડિયોમાં આપણે અન્નકૂટ ઉત્સવ વિશે વિગતવાર માહિતી મેળવીશું. અન્નકૂટ એટલે શું? અન્નકૂટ કોના ઘરના મનોરથ છે? અને અન્નકૂટ ઉત્સવ પર ભગવાન નવા ધાન્યનો અંગીકાર કેવી રીતે કરે છે, તે તમામ રહસ્યો અને પુષ્ટિમાર્ગીય રીત-રિવાજ વિશે જાણીશું.
જો તમને આ ધાર્મિક માહિતી ગમે તો વિડિયોને લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો!
Topics Covered in This Video:
• અન્નકૂટ ઉત્સવનો સાચો અર્થ (What is Annakut?)
• અન્નકૂટ કોના ઘરનો મનોરથ છે?
• ભગવાન દ્વારા નવા ધાન્યનો અંગીકાર
• દીવાળી અને બેસતા વર્ષ પર અન્નકૂટનું મહત્વ
#Annakut #અન્નકૂટ #GovardhanPuja #Pushtimarg #GujaratiUtsav #ThakorjiManorath #Diwali2026