વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન હોટલ કે જે 80 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમાડે આણંદવિદ્યાનગરમાં
Megha Raval
0:00 / 0:00
વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન હોટલ કે જે 80 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમાડે આણંદવિદ્યાનગરમાં
52 562 просмотра · 4 г. назад
Megha Raval
90,2 тыс. подписчиков
52 562 просмотра · 4 г. назад
વિદ્યાર્થીઓ માટે જીવાદોરી સમાન હોટલ કે જે 80 રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી જમાડે આણંદવિદ્યાનગરમાં #unlimitedthali #unlimitedfood #unlimitedgujratithali
તો મિત્રો આણંદ-વિદ્યાનગર Food Series માં આજે આપણે આવી ગયા છે જય મહાદેવ ડાઇનિંગ હોલ કે જ્યાં ફક્ત રૂપિયામાં અનલિમિટેડ ગુજરાતી થાળી આપવામાં આવે છે. પણ સૌથી ખાસ વાત એ છે કે તેને ખાવાનું એકદમ ઘર જેવું સ્વાદિષ્ટ હોય છે.
અને આ રેસ્ટોરન્ટ વિદ્યાનગર યુનિવર્સિટી ની વચ્ચે આવેલી છે જેથી આજુબાજુ રહેતા સ્ટુડન્ટ પણ આવીને ઘર જેવો સ્વાદ લઈ શકે છે. તમે પણ આણંદ-વિદ્યાનગરમાં આવો તો અહીંયા આવીને એક વાર ગુજરાતી થાળી જરૂરથી ટ્રાય કરો.
અને જો તમને મારો વિડીયો સારો લાગ્યો હતો પ્લીસ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા
Address :Address: Bakrol, Nana Bazaar, Vallabh Vidyanagar, Anand, Gujarat 388120
google map location
https://goo.gl/maps/JHeFSEeDGe8vu97G7
i m Megha From Foodie Duniya In This Video I Cover Aanand Vidhya nagar Streetfood In Video I cover Unlimited Gujrati Thali In Only 80 rs its really good for student who study in vidhyanagar .
aanand streetfood , gujrati thali , unlimitedfood , streetfood , best food in aanand , gujju food , food vlog , foodie megha , student resturant, best restaurant for students