આપણા સુખ-દુઃખના લેખક આપણે પોતે! | સમરાદિત્ય કથા: આઠમો ભવ : ગુણચંદ્ર – વાનમંતર Pravachan 63
Shrut Ratnam
0:00 / 0:00
આપણા સુખ-દુઃખના લેખક આપણે પોતે! | સમરાદિત્ય કથા: આઠમો ભવ : ગુણચંદ્ર – વાનમંતર Pravachan 63
2 483 просмотра · 1 год назад
Shrut Ratnam
8,62 тыс. подписчиков
2 483 просмотра · 1 год назад
આપણા સુખ-દુઃખના લેખક આપણે પોતે! | સમરાદિત્ય કથા: આઠમો ભવ : ગુણચંદ્ર – વાનમંતર Samaraditya Katha Pravachan 63 28-10-2025
📜 કર્મના હિસાબમાં ક્યારેય ભૂલ થતી નથી. આપણને લાગે કે આપણે કોઈનું બગાડ્યું નથી, છતાં એક નાનકડી અજ્ઞાન ચેષ્ટા અનેક ભવની દુઃખ પરંપરામાં ધકેલી શકે છે.
આ પ્રવચનમાં આપણે સમજીશું:
✨ પરિસ્થિતિ નહીં, પણ મનના 'પરિણામ' કેવી રીતે સુધારવા.
🧘🏻♂️ "આ સંસાર આવો જ છે" - આ સત્ય સ્વીકારીને શાંતિ કેવી રીતે મેળવવી.
🛡️ જ્ઞાન જ આપણું સાચું રક્ષક છે.
જીવનને નવી દ્રષ્ટિ આપવા આ પ્રવચન ખાસ સાંભળજો!
વ્યાખ્યાતા: વિદ્વદ્વર્ય પરમ પૂજ્ય આચાર્ય ભગવંતશ્રી રત્નકીર્તિ સૂરિ મહારાજ
તા. 28/10/2025
સ્થળ: શ્રી વિદ્યાનગર જૈન દેરાસર, ભાવનગર
हम अपने सुख-दुःख के निर्माता स्वयं हैं! | समरादित्य कथा: आठवाँ भव : गुणचंद्र – वाणमंतर
व्याख्याता: विद्वद्वर्य परम पूज्य आचार्य भगवंत श्री रत्नकीर्ति सूरि महाराज
We are the authors of our own happiness and sorrow! | Samaraditya Katha: Eighth Birth: Gunchandra – Vanamantar
Aacharya Bhagwant Shree RatnaKeerti Suri Maharaj Saheb
To get regular updates, please join our WhatsApp Group by clicking link https://chat.whatsapp.com/D1yMoQ60n1j...
For any queries and Vihar updates, please call us on +918780203447
-SHRUT RATNAM PARIVAR
#GujaratiPravachan #Karma #Jainism #SamaradityaKatha #કર્મ #જૈનધર્મ #HindiPravachan #कर्म #जैनधर्म #Spirituality #Motivation #SukhDukh #સુખદુઃખ #LawofKarma #Gujarati #Hindi #आध्यात्मिक #KarmaTheory #JainPhilosophy #SpiritualDiscourse #Samadhi #Vigilance #InnerPeace #EesoChevSansaro #કર્મનોસિદ્ધાંત #સંસારનીવાસ્તવિકતા #આત્મસ્થિરતા #જાગૃતિ #પરિણામજાળવજો #ગુણચંદ્રમુનિ #કર્મ #સમાધિકાસાધન #रौद्रध्यान #परिणामसावधानी #7thHell #Dharma #jainism #jaindharm #jainphilosophy #jainyouth #jainpravachan #chaturmas #vyakhyan #pravachan #ratnakirti #jain #sangh #diksha #palitana #maharajsaheb #tirth #jainmandir #derasar #shankheshwar #shatrunjay #jinalay #motivation #trending