Ahmedabad Iskcon Bridge Accident: Swift Car Crashes Into 4 Parked Vehicles | Gujarat | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Ahmedabad Iskcon Bridge Accident: Swift Car Crashes Into 4 Parked Vehicles | Gujarat | TV9Gujarati
853 просмотра · 6 часов назад
TV9 Gujarati
5,01 млн подписчиков
853 просмотра · 6 часов назад
Ahmedabad Iskcon Bridge Accident: Swift Car Crashes Into 4 Parked Vehicles | Gujarat | TV9Gujarati
#Ahmedabad #IskconBridge #Accident #RoadAccident #CarAccident #RoadSafety #AhmedabadAccident #TV9Gujarati
અમદાવાદના ઇસ્કોન બ્રિજ નીચે એક Swift કારચાલકે અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે.
પકવાનથી ઇસ્કોન બ્રિજ તરફ પૂરપાટ ઝડપે આવી રહેલી Swift કાર સર્વિસ રોડ તરફ વળતી વખતે કાબૂ ગુમાવ્યાનું અનુમાન છે.
અકસ્મતમાં સર્વિસ રોડ પર પાર્ક કરાયેલા ત્રણ વાહનો અને એક બાઈકને ટક્કર વાગી હતી.
Innova, BMW અને i20 કાર સહિતના વાહનોને અકસ્માતમાં નુકસાન પહોંચ્યું હોવાની માહિતી છે.
આ ઘટનાને પગલે વિસ્તારમાં થોડા સમય માટે ચકચાર મચી હતી.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com