Перейти к содержимому

ધન નો માંગુ દર્શન દયો ઘનશ્યામ... કિર્તન નીચે લખેલું છે #કીર્તન #bhajan #ગીત #dayabenvirani #ભજન

dayaben virani

0:00 / 0:00

ધન નો માંગુ દર્શન દયો ઘનશ્યામ... કિર્તન નીચે લખેલું છે #કીર્તન #bhajan #ગીત #dayabenvirani #ભજન

109 085 просмотров · 4 г. назад
dayaben virani
42,1 тыс. подписчиков
109 085 просмотров · 4 г. назад
અન્નનો માગુ ધન નો માંગુ માંગુ તમારો સાથ મુજને દર્શન દયો ઘનશ્યામ સમય સમયની બલિહારી બારણે ઉભો ભક્ત ભિખારી બાળ તમારો બારણે ઉભો જોડીને બે હાથ મુજને દર્શન દ્યો ઘનશ્યામ બાળ તમારો તમને પુકારે કહો પ્રભુજી આવશો ક્યારે બાળ તમારો રાહ જુએ છે દિવસ અને વળી રાત મુજને.. સગા સંબંધી સુખના બેલી દુઃખ પડે ત્યારે મેલે હડસેલી દુઃખના ડુંગર આવી પડે ત્યારે સહાય કરે ઘનશ્યામ મુજને... પીળા પીતાંબર જરકસી જામા મોરલી તારી સુંદર શ્યામા ઘૂઘરી વાળી ચાખડી પહેરી ચાલે ચટકતી ચાલ મુજને.. હૈયે હાર હજારો શોભતા હેમ ના કડા હાથે શોભતા કેડે કંદોરો ઘૂઘરી વાળો ઝાંઝર નો ઝણકાર મુજને.. કાને કુંડળ ઝળહળ ચમકે માથે મોરપીંછ મુગટ શોભે અણીયારી આંખોમાં વાલા ચોરે સૌના ચિત મુજને.. જન્મો જનમનો છુ અપરાધી ઉગરવાની નથી કોઈ બારી ગુના અમારા માફ કરીને દર્શન દ્યો ઘનશ્યામ મુજને.. ધર્મનો લાલો મુજને વાલો હૃદય કમળમાં એ વસ નારો બાળ તમારો કરે વિનંતી દર્શન દ્યો ઘનશ્યામ મુજને..