Перейти к содержимому

Devastating Scenes in Nepal | નેપાળમાં હવે સ્વજનોની શોધમાં રડતા રડતા આવ્યું માણસોનું 'પૂર' !| N18G

News18 Gujarati

0:00 / 0:00

Devastating Scenes in Nepal | નેપાળમાં હવે સ્વજનોની શોધમાં રડતા રડતા આવ્યું માણસોનું 'પૂર' !| N18G

14 321 просмотр · 1 день назад
News18 Gujarati
4,51 млн подписчиков
14 321 просмотр · 1 день назад
The terrible floods in Nepal have caused so much destruction that it is heartbreaking to see... Even on the third day of the disaster, some people are still trapped in the mud. The sick and elderly are in more trouble. In some places, someone is being found alive, while in others, only dead bodies are being found... As the Nepalese authorities are finding the dead bodies of people, they are making a list of names with information and putting them on this list. People are scrambling to find their relatives. The relatives of those whose names are on this list have no other option but to cry. But the mental state of the relatives of those whose relatives have not been found even on the third day has become extremely miserable. નેપાળમાં આવેલા ભયંકર પૂરના કારણે એટલો વિનાશ વેરાયો છે કે જેને જોઈને હૃદય ધ્રુજી ઉઠે... દુર્ઘટનાના ત્રીજા દિવસે પણ કેટલાક લોકો હજુ પણ કાદવમાં ફસાયેલા છે.. બીમાર અને વૃદ્ધ લોકોની વધારે મુશ્કેલીમાં છે.. કોઈ જગ્યાએ કોઈ જીવીત મળી રહ્યું છે તો કોઈ જગ્યાથી માત્ર મૃતદેહ મળી રહ્યા છે... જેમ જેમ નેપાળના તંત્રને લોકોના મૃતદેહ મળી રહ્યા છે તેમ તેમ તેઓ જાણકારી સાથે નામોની યાદી બનાવીને લગાવી રહ્યું છે.. આ યાદીમાં પોતાના સ્વજનની શોધ માટે લોકો પડાપડી કરી રહ્યા છે.. જેમના નામ આ યાદીમાં છે તેમના સ્વજનો પાસે રડવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી.. પરંતુ જેમના સ્વજનોની ત્રીજા દિવસે પણ ભાળ નથી મળી એમના સ્વજનો માનસિક સ્થિતિ અત્યંત દયનીય બની છે. n18v #NepalFloods #NepalDisaster #NepalFloodVictims #NepalRelief #KathmanduCrisis #NaturalDisaster #RescueOperation #NepalNews #HumanitarianCrisis #SearchAndRescue #NepalTragedy #DisasterRelief #news18originals #gujaratinews18 #news18gujarati ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ. News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati. #news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18 Follow us on: Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube News18 Gujarati Follow Every Breaking Story LIVE 🔴 Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM Subscribe to News18 Gujarati YouTube Channel:    / @news18gujarati   Visit News18 Gujarati website: https://gujarati.news18.com/ Follow us on Facebook:   / news18gujarati   Follow us on Twitter:   / news18guj   Follow us on Instagram:   / news18gujarati