Перейти к содержимому

તૂટેલું છાપરું, આંખમાં આંસુ અને વિતેલા દુઃખનો પહાડ: આ માડીની કહાની જોઈ આંખો ભીની થઈ જશે | Day 141

The Seva Streak 🚩

0:00 / 0:00

તૂટેલું છાપરું, આંખમાં આંસુ અને વિતેલા દુઃખનો પહાડ: આ માડીની કહાની જોઈ આંખો ભીની થઈ જશે | Day 141

467 просмотров · 12 часов назад
The Seva Streak 🚩
5,35 тыс. подписчиков
467 просмотров · 12 часов назад
માથેથી છત્ર છીનવાઈ ગયું, શરીરમાં તાકાત નથી, છતાં ૭૦ વર્ષની ઉંમરે આ માડી લડી રહ્યા છે જિંદગીની લડાઈ... 💔 Day 141 પર જ્યારે અમે આ માડીના ઘરે પહોંચ્યા, ત્યારે એમની આંખોમાં રહેલું દર્દ શબ્દોમાં વર્ણવવું અશક્ય હતું. બે જ વર્ષમાં પતિ અને જુવાનજોધ દીકરાને ગુમાવ્યા પછી, ઘરનું છાપરું પણ ચોમાસામાં ચૂવે છે. પેટનો ખાડો પૂરવા માટે ૭૦ વર્ષે પણ સીંગ વીણવા જવું પડે છે. સૌથી મોટો ઘાવ એ છે કે પોતાના જ પરિવારે મોં ફેરવી લીધું છે. અમારી આ મુલાકાત માત્ર રાશન આપવા પૂરતી નહોતી, પણ એક એકલી પડેલી માતાને એ અહેસાસ કરાવવાની હતી કે સમાજમાં હજી માનવતા જીવંત છે. અમે માડીને દર મહિને જરૂરી રાશન અને તમામ શક્ય મદદ પહોંચાડવાની ખાતરી આપી છે. ━━━━━━━━━━━━━━━━━━━━━ 📌 વિડિઓ હાઇલાઇટ્સ (Timestamps): 00:00 - માડીના જીવનની હૃદયદ્રાવક હકીકત 00:24 - બે વર્ષમાં ઘરના મોભીઓનું જવું 00:45 - તૂટેલું ઘર અને ચોમાસાની મુશ્કેલીઓ 01:14 - કેન્સરની બીમારી અને પરિવાર વિખેરાઈ જવું 02:45 - ૭૦ વર્ષે રોજીરોટી માટેનો સંઘર્ષ 04:30 - દીકરી અને જમાઈની કરુણ કહાની 06:45 - માડીને સહાય અને રાશન કીટનું વચન 07:15 - આજના સમયમાં લુપ્ત થતી માનવતા પર મંથન 09:20 - માડીના