Перейти к содержимому

Nepal Flash Floods Explained : નેપાળમાં ભયાનક પૂર પાછળનું કારણ શું છે?

BBC News Gujarati

0:00 / 0:00

Nepal Flash Floods Explained : નેપાળમાં ભયાનક પૂર પાછળનું કારણ શું છે?

218 196 просмотров · 12 часов назад
BBC News Gujarati
1,55 млн подписчиков
218 196 просмотров · 12 часов назад
#Nepal #Flood નેપાળમાં ભીષણ પૂર અને ભૂસ્ખલનથી ભારે તબાહી સર્જાઈ છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 160થી વધુ લોકોનાં મોતની પુષ્ટિ થઈ છે. જોકે, મૃત્યુઆંક હજુ વધવાની આશંકા છે. રાહત અને બચાવ ટુકડીઓ આપત્તિગ્રસ્ત વિસ્તારો સુધી પહોંચવામાં સતત મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, સેંકડો પ્રવાસીઓ હજુ પણ ગુમ છે. નેપાળના વિદેશ મંત્રીએ દાવો કર્યો છે કે ભારતના પણ આશરે 300 લોકો ગુમ છે. આ ઉપરાંત, અમેરિકાના 54, ઑસ્ટ્રેલિયાના 34 અને બ્રિટનના 33 નાગરિકો પણ ગુમ હોવાનું જણાવાયું છે. આ ભયાનક આપત્તિ બાદ અનેક દેશોએ નેપાળને મદદ માટે હાથ લંબાવ્યો છે. અમેરિકા, ચીન, યુરોપિયન સંઘ અને ભારતે સહાયની જાહેરાત કરી છે અથવા રાહત સામગ્રી મોકલી છે. બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati