Перейти к содержимому

મિડટર્મ ઈલેક્શન બાદ અમેરિકામાં શું થવાનું છે? ટ્રમ્પે આપ્યું સિગ્નલ

I am Gujarat

0:00 / 0:00

મિડટર્મ ઈલેક્શન બાદ અમેરિકામાં શું થવાનું છે? ટ્રમ્પે આપ્યું સિગ્નલ

10 343 просмотра · 10 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
10 343 просмотра · 10 ч назад
જો મિડટર્મ ઈલેક્શનમાં રિપબ્લિકન્સની જીત થશે તો અમેરિકાના લોકોને તેનાથી કયા-કયા ફાયદા થશે તેની વાતો કરી રહેલા ટ્રમ્પ હવે જો પોતાના પક્ષની હાર થઈ તો શું થશે તે બાબતે ધમકીઓ આપવા લાગ્યા છે. એટલું તો સ્પષ્ટ છે કે જો રિપબ્લિકન પાર્ટીએ મેજોરિટી ગુમાવી તો ટ્રમ્પ માટે સરકાર ચલાવવાનું અને મનફાવે તેવા કાયદા બનાવવાનું આસાન નથી રહેવાનું. આ મામલે ટ્રમ્પે ગત શુક્રવારે ન્યૂયોર્ક પોસ્ટને એક ઈન્ટરવ્યુ આપ્યો હતો જેને ઈલેક્શનના એક દિવસ પહેલા રિલીઝ કરવામાં આવ્યો છે, તેમાં ટ્રમ્પે જણાવ્યું છે કે જો ડેમોક્રેટ્સ પોતાની શરતો અનુસાર કામ કરવા તૈયાર નહીં હોય તો તેમના દ્વારા બનાવાયેલા એકેય કાયદાને પોતે મંજૂરી નહીં આપે. ટ્રમ્પે આ ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે જો રિપબ્લિકન પાર્ટી ચૂંટણી ના જીતી તો પોતે દરેક બાબતે વીટો પાવરનો ઉપયોગ કરશે.