Перейти к содержимому

સ્યામંતક મણિની રહસ્યમય કથા | શ્રીકૃષ્ણ પર ચોરીનો આરોપ કેમ લાગ્યો? 😲 | Krishna Katha

કૃષ્ણ કથા સંગ્રહ

0:00 / 0:00

સ્યામંતક મણિની રહસ્યમય કથા | શ્રીકૃષ્ણ પર ચોરીનો આરોપ કેમ લાગ્યો? 😲 | Krishna Katha

70 просмотров · 7 дней назад
કૃષ્ણ કથા સંગ્રહ
235 подписчиков
70 просмотров · 7 дней назад
શ્રીકૃષ્ણની સ્યામંતક મણિ સાથે જોડાયેલી આ અદ્ભુત અને રહસ્યમય કથા તમે સાંભળી છે? 💎 સ્યામંતક મણિ કોની પાસે હતી? 🙏 શ્રીકૃષ્ણ પર ચોરીનો આરોપ કેમ લાગ્યો? ✨ અને અંતે શ્રીકૃષ્ણે પોતાની નિર્દોષતા કેવી રીતે સાબિત કરી? #GaneshChaturthi #GaneshChaturthi2026 #Ganesha #GanpatiBappaMorya #GaneshUtsav #GujaratiKathao #GujaratiShorts #GujaratiReels #GujaratiBhakti #GujaratiStory ખાસ કરીને ગણેશ ચતુર્થીના દિવસે જો ભૂલથી ચંદ્રદર્શન થઈ ગયું હોય, તો પરંપરા અનુસાર સ્યામંતક મણિ સાથે જોડાયેલી શ્રીકૃષ્ણની આ કથા સાંભળવાનું મહત્વ માનવામાં આવે છે. #Shorts #YtShorts #ViralShorts #BhaktiShorts #Devotionalઆ કથામાં શ્રીકૃષ્ણની લીલા, સત્યની જીત અને સ્યામંતક મણિ સાથે જોડાયેલું અદ્ભુત રહસ્ય જાણવા મળશે. 🙏✨ જો ગણેશ ચતુર્થીના દિવસે તમારાથી પણ ભૂલથી ચંદ્રદર્શન થઈ ગયું હોય, તો આ સંપૂર્ણ કથા શ્રદ્ધાપૂર્વક સાંભળજો. વિડિયો અંત સુધી જરૂર સાંભળજો અને જો કથા ગમે તો Like 👍, Share અને Krishna Katha Sangrah Channel Subscribe કરવાનું ભૂલશો નહીં. જય શ્રીકૃષ્ણ 🙏💙 #શ્રીકૃષ્ણ #સ્યામંતકમણિ #ગણેશચતુર્થી #ચંદ્રદર્શન #કૃષ્ણકથા #KrishnaKatha #Satyabhama #Dwarka #SanatanDharma #Bhakti #HinduStories