Gusmai Maadi Maa na darshan | fun times with friends | Bartad | padam dungari
Vipul patel и MISTRY PHOTO STUDIO
0:00 / 0:00
Gusmai Maadi Maa na darshan | fun times with friends | Bartad | padam dungari
197 просмотров · 10 дн. назад
Vipul patel и MISTRY PHOTO STUDIO
197 просмотров · 10 дн. назад
@vipulpatel31325
આજે આ વીડિયોમાં મારી અને મારા મિત્રની એક ખાસ ધાર્મિક અને મનોરંજક સફરની ઝલક છે. અમે બંને અલગ અલગ ગામોથી નીકળીને ગુસ્માય માડી માતાજીના દર્શને પહોંચ્યા હતા. ડુંગર ચઢીને માતાજીના મુખ્ય સ્થાનના દર્શન કર્યા અને તેમની પ્રાચીન કથા સાંભળીને જે મેં તમારા સાથે પણ શેર કરી છે. ત્યારબાદ અમે ચાંદ સૂર્ય મંદિરે જઈ મહાદેવજીના આશીર્વાદ લીધા. સફરના અંતે અમે બંને મિત્રોએ સાથે મળીને મંદિરના ગ્રાઉન્ડમાં દેશી ખીચડી બનાવી અને સાથે બેસીને જમવાનો આનંદ માણ્યો. આ સફરની દરેક ક્ષણ તમને મનોરંજન અને ભક્તિનો અહેસાસ કરાવશે.
#friends #meetup #bhaibandhi #mataji #spirituality #khichadivlogs #journey #travelvlog #happymoments #khichadi #vansda #navsari #cooking #cookingvideo #memories #friendship #viral #viralvideo #suggestedvideo #happyvibes #villagelife #templevlog #yatara #friendmasti #vansdatemple