Перейти к содержимому

Cirrhosisમાં પેટમાં પાણી ભરાય તો શું કરવું? સૌથી મોટી ભૂલ કઈ છે? | Dr Pathik Parikh | Reliver Clinic

Reliver Clinic By Dr. Pathik Parikh

0:00 / 0:00

Cirrhosisમાં પેટમાં પાણી ભરાય તો શું કરવું? સૌથી મોટી ભૂલ કઈ છે? | Dr Pathik Parikh | Reliver Clinic

144 просмотра · 2 недели назад
Reliver Clinic By Dr. Pathik Parikh
382 подписчика
144 просмотра · 2 недели назад
પેટમાં પાણી ભરાવું એટલે Ascites — અને cirrhosisના દર્દીઓમાં તેને માત્ર “મીઠું ઓછું ખાવાની” સમસ્યા માનવી મોટી ભૂલ બની શકે છે. આ વીડિયોમાં જાણો: Ascites કેમ થાય છે? Cirrhosisમાં શરીરમાં પાણી કેમ જમા થાય છે? Sodium restriction કેટલું મહત્વનું છે? Diureticsનો ઉપયોગ કેવી રીતે થાય છે? ક્યારે large-volume paracentesis જરૂરી બને છે? Albumin ક્યારે આપવું? Spontaneous Bacterial Peritonitis (SBP) શું છે અને તે ક્યારે જીવલેણ બની શકે? Ascites ક્યારે refractory બને છે અને આગળના treatment options શું છે? જો તમને અથવા તમારા પરિવારના કોઈ સભ્યને liver cirrhosis / fatty liver / ascites હોય, તો આ માહિતી ઉપયોગી બની શકે છે. આ વીડિયો general educational information માટે છે. વ્યક્તિગત સારવાર માટે તમારા hepatologist/doctorની સલાહ લો. #Ascites #Cirrhosis #LiverDisease #Hepatology #SBP #LiverHealth #GujaratiHealth #AscitesManagement