Перейти к содержимому

Dwarka : આ દાદીના હાથની રસોઈ ખાવા લાગે છે લાંબી લાઇનો, વાનગીઓ જોઈ તમારા મોઢામાં પાણી આવી જશે

BBC News Gujarati

0:00 / 0:00

Dwarka : આ દાદીના હાથની રસોઈ ખાવા લાગે છે લાંબી લાઇનો, વાનગીઓ જોઈ તમારા મોઢામાં પાણી આવી જશે

33 643 просмотра · 2 г. назад
BBC News Gujarati
1,58 млн подписчиков
33 643 просмотра · 2 г. назад
#Dwarka #Food #foodblog #gujaratifood ગુજરાતી વાનગીઓ માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાં પણ પ્રખ્યાત થઈ છે. તેવામાં દ્રારકાના આ દાદી પોતાની રસોઈ માટે જાણીતાં બન્યાં છે. અહીં દૂર દૂરથી લોકો જમવા માટે આવે છે. અને સ્વાદપ્રેમીઓની લાંબી લાંબી લાઇનો લાગે છે. વીડિયો : સાગર પટેલ તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati