ગુજરાતમાં વરસાદ નથી, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે?
BBC News Gujarati
0:00 / 0:00
ગુજરાતમાં વરસાદ નથી, પરંતુ દેશના અન્ય રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે?
123 967 просмотров · 1 день назад
BBC News Gujarati
1,55 млн подписчиков
123 967 просмотров · 1 день назад
#Gujarat #Monsoon2026 #Agriculture #Farmer #IndiaWeather
તા. 17 સપ્ટેમ્બર આસપાસથી ચોમાસું ગુજરાત અને રાજસ્થાનમાંથી વિદાય લેતું હોય છે. રાજ્યમાં અત્યાર સુધી જે વરસાદ થયો, તે અપૂરતો છે.
ગુજરાતના અનેક જિલ્લામાં ખેડૂતોના પાક નિષ્ફળ ગયા છે અને તેઓ પોતાના જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માગ કરી રહ્યા છે, જેથી કરીને તેમને રાહત મળે.
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના ઓછી છે, ત્યારે દેશના અન્ય રાજ્યોમાં કેવી પરિસ્થિતિ છે, તેના વિશે જાણીએ.
રિપોર્ટ – દીપક ચુડાસમા
બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw...
Privacy Notice :
https://www.bbc.com/gujarati/articles...
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati