Перейти к содержимому

Navsari: અણધાર્યા વાતાવરણના લીધે શેરડીના પાકને મોટો ફટકો | Gujarat | TV9Gujarati

TV9 Gujarati

0:00 / 0:00

Navsari: અણધાર્યા વાતાવરણના લીધે શેરડીના પાકને મોટો ફટકો | Gujarat | TV9Gujarati

3 711 просмотров · Трансляция закончилась 21 час назад
TV9 Gujarati
5 млн подписчиков
3 711 просмотров · Трансляция закончилась 21 час назад
Navsari: અણધાર્યા વાતાવરણના લીધે શેરડીના પાકને મોટો ફટકો | Gujarat | TV9Gujarati #Navsari #SouthGujarat #Sugarcane #SugarcaneCrop #SugarcaneCrisis #GujaratAgriculture #GujaratFarmers #CropDamage #UnseasonalWeather #Gujarat #TV9Gujarati નવસારી સહિત સમગ્ર South Gujaratમાં અણધાર્યા વાતાવરણને કારણે Sugarcane Crop પર મોટું સંકટ ઊભું થયું છે. દક્ષિણ ગુજરાતમાં અંદાજે 4 લાખ હેક્ટરમાં થતી શેરડીની ખેતી પર તેની અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. સૂર્યપ્રકાશની ગેરહાજરીને કારણે શેરડીના વિકાસ પર બ્રેક લાગી રહ્યો હોવાની માહિતી છે. Crop Growth ઘટવાથી Sugarcane Production ઓછું થવાની આશંકા કૃષિ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. વધુ ભેજના કારણે શેરડીના પાકમાં વિવિધ રોગો ફેલાવાનું જોખમ પણ વધી ગયું છે. Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati Top playlists : Breaking News : https://bit.ly/4pxkEq7 Shorts : https://bit.ly/4qKR4hS Gujarat News : https://shorturl.at/lrDQ7 News FataFat : https://bit.ly/4qH5sYm Buy-Sell Signal : https://bit.ly/45ve1xa Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB Weather : https://bit.ly/4sJgUEO Dhartiputra : https://urlzs.com/RrCRH ====== Social Media A/Cs Youtube Channel -    / tv9gujaratinews   FB -   / tv9gujarati   Instagram : https://bit.ly/2uYyP2b Twitter -   / tv9gujarati   Website - https://www.tv9gujarati.com Android App - http://tiny.cc/lcom7y IOS App - http://tiny.cc/leom7y ===== GUJARAT'S NO.1 NEWS CHANNEL First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU " Email : - tv9webdesk@gmail.com