Перейти к содержимому

અંબે માં નું વરામણું | Ambe Maa Nu Varamanu | Renuka Patel | નીચે લખેલું છે

CN Dhun Mandal

0:00 / 0:00

અંબે માં નું વરામણું | Ambe Maa Nu Varamanu | Renuka Patel | નીચે લખેલું છે

474 просмотра · 6 дней назад
CN Dhun Mandal
28,6 тыс. подписчиков
474 просмотра · 6 дней назад
અંબે માં નું વરામણું | Ambe Maa Nu Varamanu | Renuka Patel | નીચે લખેલું છે અંબે માં નું વરામણું એક કરુણ અને ભાવભર્યું ગુજરાતી ભક્તિ ગીત છે. માડીને અંતરના વ્હાલથી પધારવાની વિનંતી કરતું આ ભજન ભક્તિના ભાવથી ભરેલું છે. આ ગીતમાં અંબા મા, આરાસુર, શંખલપુર, પાવાગઢ અને તુળજા માતાના ધામની ભાવભરી યાદ સાથે માતાજીને “રૂડા અવસરીએ વેળા આવજો” એવી પ્રાર્થના કરવામાં આવી છે. 🎤 Singer – Renuka Patel lyrics - રવિરામ નાયક 🎵 Music – N.C.Patel 🎼 Gujarati Devotional Bhajan 🙏 Presented by N C Patel Official (સુંદર વરામણા ના રચયિતા છે - રવિરામ નાયક કડી ) ભક્તો અંબા પધારે આજે આરાસુર ધામમાં, અંતરના વ્હાલથી વધાવજો. ભક્તો અંબા પધારે આજે આરાસુર ધામમાં, અંતરના વ્હાલથી વધાવજો. માડી ભલે રે પધારો મારા, ગરીબ નવાઝ ગૌરી, રૂડા અવસરીએ વેલા આવજો. ભક્તો બાળા પધારો આજે, શંખલપુર ધામમાં, અંતરના વ્હાલથી પધારજો ભક્તો કાલી પધારો આજે, પાવાગઢ ધામમાં, અંતરના વ્હાલથી વધાવજો. ભક્તો તુળજા પધારો આજે, દક્ષિણ ધામમાં, અંતરના વ્હાલથી વધાવજો. ભક્તો દેવાધિ દેવ ચાલીયા દેવ તે લોક માં, અંતરના વ્હાલથી વધાવજો દેવો ભલે રે પધારો મારા, ગરીબ નવાઝ ગૌરી, રૂડા અવસરીએ વેલા આવજો. માડી કંઇક દિવસના અમને, વસમાં વિયોગ પાછા, આષો સુદ એકમે વેલા આવજો. માડી તારા બાળકના, અનેક અપરાધ માડી, માફ કરીને વેલા આવજો. માડી કોના ભરોસે અમને, મૂકી ને ચાલ્યા ઉરના, આસનીયા ના વિસારજો. માડી પૂરણ કરીને રૂડા, કામ બાલુડા માને, કહે છે કે તમે વેલા આવજો. માડી ભલે રે પધારો મારા, ગરીબ નવાઝ ગૌરી, રૂડા અવસરીએ વેલા આવજો.. Navratri Special,નવરાત્રી સ્પેશીયલ , વિડિયો પસંદ આવે તો Like કરો, Share કરો અને Commentમાં “જય અંબે” જરૂર લખજો. અંબે માતાજી સૌ ભક્તોની મનોકામના પૂર્ણ કરે. જય અંબે. Hashtags #AmbeMaa #AmbeMaaNuVaramanu #RenukaPatel #NCPatel #GujaratiBhajan #GujaratiBhaktiGeet #MatajiBhajan #AmbaMaa #JayAmbe #NavratriBhajan #GujaratiDevotional #NCPatelOfficial YouTube Tags અંબે માં નું વરામણું, Ambe Maa Nu Varamanu, ambe maa bhajan, amba maa bhajan, gujarati bhajan, gujarati bhakti geet, mataji bhajan, mataji na bhajan, renuka patel bhajan, renuka patel, n c patel, ncp official, garib nawaz gauri, ruda avsariye vela avjo, bhakto amba padhare aaje, arasur amba, ambaji bhajan, pavagadh mahakali bhajan, shankhalpur bahuchar maa, tulja maa bhajan, gujarati devotional song, emotional gujarati bhajan, karun bhajan, navratri bhajan 2026, ambe maa song 2026