Перейти к содержимому

Banash no kanudo || બનાસ નો કાનુડો || sigar Rakesh Barot || kp music zone

kp_music_zone

0:00 / 0:00

Banash no kanudo || બનાસ નો કાનુડો || sigar Rakesh Barot || kp music zone

3 773 просмотра · 3 недели назад
kp_music_zone
90 подписчиков
3 773 просмотра · 3 недели назад
બનાસ નો કાનુડો - Banas No Kanudo - Rakesh Barot | New Kanudo Song 2026 | Rakesh Barot Official Title : Banas No Kanudo - બનાસ નો કાનુડો Singer : Lyrics : Music : Recording Studio : thakor New Music Label : Rakesh Barot Listen and Download Song on : ♪ I Tunes : ♪ Jio Saavn : I'm ♪ Spotify : lookboy ♪ Gaana :kiran ♪ Amazon Music : ♪ Instagram Reels : thakor ♪ YouTube Music : coming soon ♪ Apple Music kp music zone ---------------------- Lyrics : Gujarati હે મારે બનાહકાંઠા માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે અલ્યા લાખાણી માંશે ઢોલ ના ઢીસાકા રે વાવ થરાદ માંશે ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હો રમશુ રે કાનુડો અમે રમશુ રે કાનુડો સૈયરો સંગાથે અમે રમશુ રે કાનુડો કે પસી દિયોદર માં ઢોલ ના ઢીસાકા રે ભાભર મેવાહ માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે લુણપુર શદરપુર માં ઢોલ ના ઢીસાકા રે નેહડા મુડેઠા માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે અરે રે અરે હમણાં કોનુંડો પાસો વાળશે જીરે... હે બનાહ મારુ મન જોજીલુ વાલો એનો નેહડો મારા રે મલક નો વખણાય કોનુંડો હે અરે રે અરે બનાહ મારુ મન જોજીલુ વાલો એનો વગડો મારા રે મલક નો વખણાય કોનુંડો હો કોનૂડા ટોણા આયા કોનૂડા ટોણા ગાશે સૈયર ગોણા ગાશે સૈયર ગોણા હે ખીમોણા માં ઢોલ ના ઢીસાકા રે મારા શિહોરી માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે મારા થરા ગામે ઢોલ ના ઢીસાકા રે હે ભિલડી ગામે ઢોલ ના ઢીસાકા રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે ડીસા પાલનપુર માં ઢોલ ના ઢીસાકા રે હે ધાનેરા માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે મારે નાયતા ગામે ઢોલ ના ઢીસાકા રે કોઇટા માણેકપુર ગામે ઢોલ ના ઢીસાકા રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે મારા આસેડા માં ઢોલ ના ઢીસાકા રે હે લાખણાસર માં ઢોલ ના ઢીસાકા રે રે હમણાં કોનુંડો પાસો વાળશે હો જીરે હે અરે અરે રે આવતા કોનુંડે પાસા મળશું હો જીરે... ----------------------------- 𝐒𝐮𝐛𝐬𝐜𝐫𝐢𝐛𝐞 𝐨𝐮𝐫 𝐂𝐡𝐚𝐧𝐧𝐞𝐥 : kp music zone #rakeshbarot #newkanudosong #janmashtamispecial #rakeshbarotofficial