Перейти к содержимому

ખેડૂત અભિપ્રાય | નિધી સીડ્સ ક્રિતિકા વેરાઈટીનો શાનદાર અનુભવ | ખરડોસણ ગામ, ડીસા | Farmer Review

KHETI MAHITI GUJARATI

0:00 / 0:00

ખેડૂત અભિપ્રાય | નિધી સીડ્સ ક્રિતિકા વેરાઈટીનો શાનદાર અનુભવ | ખરડોસણ ગામ, ડીસા | Farmer Review

1 765 просмотров · 4 мес. назад
KHETI MAHITI GUJARATI
213 подписчиков
1 765 просмотров · 4 мес. назад
નમસ્કાર ખેડૂત મિત્રો, આ વિડિયોમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ખરડોસણ ગામના ખેડૂતશ્રી દ્વારા નિધી સીડ્સની "ક્રિતિકા" વેરાઈટી અંગેનો વાસ્તવિક અભિપ્રાય રજૂ કરવામાં આવ્યો છે. 🌱 ઉત્તમ અંકુરણ 🌱 તંદુરસ્ત છોડ વિકાસ 🌱 વધુ ઉત્પાદનની આશા 🌱 ખેડૂતોનો વધતો વિશ્વાસ ખેડૂતના પોતાના અનુભવ પરથી જાણો કે નિધી સીડ્સની ક્રિતિકા વેરાઈટી કેવી રીતે પાકમાં સારા પરિણામ આપી રહી છે. 📍 ગામ: ખરડોસણ 📍 તાલુકો: ડીસા 📍 જીલ્લો: બનાસકાંઠા, ગુજરાત વિડિયો ગમ્યો હોય તો Like 👍, Share ↗️ અને Channel Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. #NidhiSeeds #KritikaVariety #FarmerReview #FarmerTestimonial #GroundnutFarming #KhedutAbhipray #Deesa #Kharadosan #Banaskantha #GujaratFarmer #Agriculture #NidhiSeedsKritika #PeanutFarming #KhedutMitra #FarmingIndia