Перейти к содержимому

મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મોહને મમતાના ગોરસ નાખ્યા રે ઢોળી

Ankita bhajan

0:00 / 0:00

મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મોહને મમતાના ગોરસ નાખ્યા રે ઢોળી

49 просмотров · 7 ч назад
Ankita bhajan
191 подписчик
49 просмотров · 7 ч назад
મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મોહને મમતાના ગોરસ નાખ્યા રે ઢોળી જશોદાના લાલે મારી મટુકી ફોડી મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મનની મટુકીમાં મમતા ના ગોરસ માયાના બંધન મારા નાખ્યા રે તોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી અજ્ઞાની આતમ મારો દીધો રે જગાડી ભેદને ભર્મણા મારા નાખ્યા રે તોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી ભક્તિની લેહર વાલે એવી રે લગાડી સંસારમાંથી મનડું મારુ દીધું રે છોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી થોડી થોડી કાચીને થોડી થોડી પાકી માની લેજો વાલા મારી ભક્તિ રે સાચી જશોદાના લાલે મારી મટુકી ફોડી મનની મટુકી મારી નાખી રે ફોડી મન મારુ મથુરાને તન મારુ કાશી રુદિયામાં રાખું તમને થઈને રે રાજી જશોદાના લાલે મારી મટુકી ફોડી જીવનની નાવ વાલા તમને સોંપું છું વાલા કર રે જોડીને તમને કહે રે ગોપી જશોદાના લાલે મારી મટુકી ફોડી વારી વારી કવ છું વિઠ્ઠલ સાંભળો મારી વાતડી અંત ઘડીએ આવજો તમે ગરુડે ચડી જશોદાના લાલે મારી મટુકી ફોડી તમારી માથે છે મને ભરોસો રે ભારી સંસારના સાગરમાંથી લેજો રે તારી જશોદાના લાલે મારી મટુકી ફોડી મનની મટુકી મારી નાખી રે ફોડી જશોદાના લાલે મારી મટુકી ફોડી મોહને મમતાના ગોરસ નાખ્યા રે ઢોળી #krishna #viralsong #viralvideo #viralshorts #voralvideo #satsang #satsang_bhajan #satsangbhajan #satsangibhajan #keishna #gujaratibhaktigeet #gujaratikirtan #gujaratibhajan #8+ કીર્તન #ગુજરાતીકીર્તન #ધૂન # #Bhajan #Dhun #Kirtan #jedvilsusa #isaнSH #gujaratibhajan2022#gujaratikirtan2022 ##gujaratisatsang #bhajan mandal#satsangmandal #gujaratibhajan2022 #gujaratikirtan2022 #gujaratibhajan2022 #gujaratikirtan2022 #newkirtan #newsatsang #satsangmandal #satsangbhajanmandal #satsangmandalsurat #satsangmandalgujarati #satsangmandali #satsangkirtanmandal #satsangmandalnabhajan #viralvideo #viralbhajan2023 #viralbhajan #viral #videoshow #Krishna #LordKrishna #KrishnaConsciousness #HareKrishna #Janmashtami #KrishnaLeela #RadhaKrishna #DivineKrishna #KrishnaBhakti #Govinda #KrishnaMantra #BalKrishna #KrishnaJanmashtami #FluteOfKrishna #RadheKrishna #Krishna Devotee #Gopala #KrishnaArt #Bhagavad Gita #bhagavadgita #krishna #harekrishna #hindu #radhakrishna #hinduism #india #mahabharat #bhakti #radheradhe #haribol #srilaprabhupada #vishnu #radhekrishna #jaishreekrishna #Vasantben #કીર્તન #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #સત્સંગ #ગુજરાતી_કીર્તન #ભક્તિ_સંગીત #Lilivav #લીલીવાવ #satsang #દેશીકીર્તન #સત્સંગ #satsang_bhajan #ગુજરાતીકીર્તન #કાજલબેનજલાલપર #satsangimandal #સત્સંગમંડળ #satang_kirtan #gujaratikirtan #गु४२रातीडीरतन #gujjuparivar#mohan #mogal #dakor #shreekrishna #jaishreekrishna #surat #vrindavandham #balgopal #ગુજરાતીભજન #satsangibhajanmandal #gujarati #hari #god #vishnu #laddugopal #hinduism #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #radheshyam #ahir #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #kanudo #krishna #murlidhar #એકાદશીભજન #અગિયારસ #ekadashinewbhajan #ekadashikabhai2023 #gujaratisatsang #aajmareekadashire #Gujaratibhajangeet #mahilamandalkirtan #dadakhachar #shrikrushna #gujaratikirtan #krushnanewbhajan2023 #કાનુડાનુંભજન #કીર્તન #ભજન #સત્સંગ #radhakrushbhajan #radheshyammandal #gayatrimandal #gharsabh #dhun #krishnshanagar #radhekrishnsiriyal #radhakrishnbhajan #ekadshibhajan #iskcon #iskontemple #iskon #l #kirtan #satsang #bhajan #gujaratibhajan #gujaratikirtan #ayodhya #shree_ram _bhajan #ram_aayege _to_angna_sajaugi #jaythakar #shyam #maldhari #shreenathji #mohan #gujju #mogal #follow #dakor #shreekrishna #no #jaishreekrishna #iskontemple #surat #vrindavandham #balgopal #gujarati #jaymataji #krushna #hari #god #laddugopal #hinduism #morlivala #jayshrikrishna #dwarikadhish #raja #kano #lord#kanudo #krishna #murlidhar #radheradhe #dwarkadhish #radhekrishna #radhe #kanha #jay #dwarka #radha #gopal #madhav #lordkrishna #radhakrishna #jaydwarkadhish #harekrishna #krishnalove #jaymurlidhar #vrindavan #radharani #instagram #radheshyam #jayshreekrishna #ahir #mathura #ekadashi #agiyaras #radhakrishn #kamlaekadashi #sravanmasspecial #sravan #savan #श्राव #gokul #gurupurnima #shrdhanajlikirtan #કમલાએકાદશી #apraએકાદશી #sravanamasam #shrdhanajlisong #गीतानेनरनारी #geetarabari #શ્રાવણ_કેરો_માસ_આયો#હરહરમહાદેવ #harharmahadev #bholentah#shiva#mahakal #सोमनाथ #somnathmahadev #શ્રધાંજલિભજન #satsang #salsangmanudi #KanaiyaBhajanMandalTrent #Gujarati_Kirtan #Gujarati_Traditional_Kirtan #Gujarati_Bhakti_Geet #Satsang_Kirtan #Bhajan_Kirtan #Saurashtra #gujaratibhajan2023 #gujaratikirtan2023 #gujaratibhajan2023 #ShivShaktiOfficial #gujaratisatsang #bhajanmandal #gujaratisatsang #gujaratibhajan #gujaratikirtan #satsangmandal #gopimandal #gaytrimahilamandal #shrikrishnabhajan #satsang2024 #bhajan2025