Gandhinagar Election Heat Rises: BJP Begins Candidate Selection Process | TV9Gujarati
TV9 Gujarati
0:00 / 0:00
Gandhinagar Election Heat Rises: BJP Begins Candidate Selection Process | TV9Gujarati
246 просмотров · 4 часа назад
TV9 Gujarati
5 млн подписчиков
246 просмотров · 4 часа назад
Gandhinagar Election Heat Rises: BJP Begins Candidate Selection Process | TV9Gujarati
#Gandhinagar #GandhinagarMunicipalCorporation #GandhinagarElection #GMC #MunicipalElection #GujaratPolitics #GandhinagarPolitics #BJP #BJPGujarat #BJPPolitics #ElectionUpdate #TV9Gujarati
ગાંધીનગરમાં મનપાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ભાજપે આજથી ઉમેદવારોની સેન્સ પ્રક્રિયા શરૂ કરતાં જ રાજકીય હલચલ વધી છે. સૌથી મોટો ફેરફાર રોસ્ટરમાં જોવા મળ્યો છે, જેના કારણે જૂના સમીકરણો બદલાઈ ગયા છે અને પાર્ટીને હવે નવેસરથી ચૂંટણી ગણિત ગોઠવવાની કવાયત કરવી પડી રહી છે.
ગાંધીનગર મનપાની 44 બેઠકોમાંથી General બેઠકો 34થી ઘટીને 26 થઈ છે, જ્યારે 12 બેઠકો OBC માટે અનામત કરવામાં આવી છે. ગત ટર્મમાં માત્ર 4 બેઠકો અનામત હતી, તેથી આ વખતે OBC બેઠકોમાં થયેલા વધારાએ રાજકીય હરીફાઈને વધુ રસપ્રદ બનાવી છે. OBC નેતાઓએ અત્યારથી જ Lobbying શરૂ કરી છે અને ટિકિટ માટે દાવેદારી મજબૂત કરવા પ્રયાસો તેજ કર્યા છે. ખાસ કરીને વોર્ડ નંબર 2, 3, 4, 5, 8 અને 10માં રોસ્ટરના ફેરફારથી અનેક દાવેદારોના રાજકીય સમીકરણો બદલાયા છે.
ગાંધીનગરમાં પ્રથમ અઢી વર્ષ માટે મેયરપદ OBC માટે અનામત હોવાથી OBC નેતાઓમાં ઉત્સાહ અને દાવેદારી બંને વધ્યા છે. વિજેતા OBC ઉમેદવારને મેયરપદની તક મળી શકે તેવી સ્થિતિમાં અંદરખાને હરીફાઈ પણ તેજ બનવાની ચર્ચા છે. કોણે મળશે ભાજપની ટિકિટ? કયા વોર્ડમાં સૌથી વધુ દાવેદારી? અને રોસ્ટર બદલાતા કોના રાજકીય ગણિત પર અસર પડશે? ગાંધીનગર મનપા ચૂંટણીના તમામ રાજકીય અપડેટ માટે જુઓ TV9 Gujaratiનો આ ખાસ અહેવાલ.
Tv9 ગુજરાતીની Youtube ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો...જેથી દરેક મહત્વના વીડિયોની નોટિફિકેશન તમને મળતા રહેશે
Please click on subscribe button and press bell icon button also to get notifications of interesting videos from TV9 Gujarati
Top playlists :
Breaking News : https://bit.ly/4pxkEq7
Shorts : https://bit.ly/4qKR4hS
Gujarat News : https://shorturl.at/lrDQ7
News FataFat : https://bit.ly/4qH5sYm
Buy-Sell Signal : https://bit.ly/45ve1xa
Tv9 Gujarati Short Videos - https://shorturl.at/adouB
Weather : https://bit.ly/4sJgUEO
Dhartiputra : https://urlzs.com/RrCRH
======
Social Media A/Cs
Youtube Channel - / tv9gujaratinews
FB - / tv9gujarati
Instagram : https://bit.ly/2uYyP2b
Twitter - / tv9gujarati
Website - https://www.tv9gujarati.com
Android App - http://tiny.cc/lcom7y
IOS App - http://tiny.cc/leom7y
=====
GUJARAT'S NO.1 NEWS CHANNEL
First 24/7 Gujarati television news station operating from Ahmedabad, Gujarat, India. Known for its very bold, fast and for the people journalism in Gujarati. Its all said in its tag-line ...... : " GARV CHHE GUJARATI CHHU "
Email : - tv9webdesk@gmail.com