Перейти к содержимому

Rajkot બહેનની છેડતી કરતા 3 ભાઈઓએ મળીને ઢીમ ઢાળ્યુ, પોલીસથી બચવા માટે નાટક રચ્યું

Gujarat Tak

0:00 / 0:00

Rajkot બહેનની છેડતી કરતા 3 ભાઈઓએ મળીને ઢીમ ઢાળ્યુ, પોલીસથી બચવા માટે નાટક રચ્યું

8 597 просмотров · 8 часов назад
Gujarat Tak
1,5 млн подписчиков
8 597 просмотров · 8 часов назад
રાજકોટ શહેરના રેલનગર વિસ્તારમાં બાંધકામ સાઇટ પર કામ કરતા એક શ્રમિકનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયા બાદ સમગ્ર મામલો હત્યા સુધી પહોંચ્યો છે. મૃતકની ઓળખ 45 વર્ષીય દુઃખી શ્યામ બાગ તરીકે થવા પામી છે. મૃતક મૂળ ઓરિસ્સાના કલહાંડી જિલ્લાના વતની હોવાનું સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે મૃતકના 23 વર્ષીય ભાણેજ પ્રફુલ સુગરીયા દ્વારા પિંજુ ભુરીયા, અજીત ભુરીયા તેમજ રાજેશ ભુરીયા નામના બે સગા ભાઇ સહિત ત્રણ કૌટુંબિક ભાઈઓ વિરુદ્ધ રાજકોટ શહેરના પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ ની કલમ 103 (1) મુજબ ફરિયાદ નોંધાવવામાં આવતા તાત્કાલિક અસરથી પ્રદ્યુમન નગર પોલીસ દ્વારા બે સગા ભાઈઓ સહિત ત્રણેય કૌટુંબિક ભાઈઓની ધરપકડ કરી લેવામાં આવી છે. #GujaratTak #Gujarat #GujaratNews #AhmedabadNews #SuratNews #VadodaraNews #GujaratBreakingNews #GujaratiNews #GujaratiLatestNews #GujaratPolitics #LatestNews #GroundReport #GujaratUpdates #NewsUpdate #VibrantGujarat #ગુજરાતીસમાચાર #ગુજરાતસમાચાર ------------------------------------------------------------------ About the Channel: The land of the Mahatma. The land of India's Iron Man Sardar Patel. The land of India's fifteenth Prime Minister Narendra Modi. The land which teaches the art of business. The land that finds the perfect business for its art. Gujarat is the pulse of India. And Gujarat Tak is a perfect platform to celebrate the essence of Gujarat. Follow us on: Watsapp: Watsapp: http://surl.li/pkeoj Facebook :   / gujarattakofficial   Twitter :   / gujarattak   Instagram: https://www.instagram.com/ LinkedIn:   / gujarat-tak