Перейти к содержимому

Main Kanuda Tori Govalan | Rushabh Ahir | Narsinh Mehta | New Krishna Janmashtami Song

RushabhAhirOfficial

0:00 / 0:00

Main Kanuda Tori Govalan | Rushabh Ahir | Narsinh Mehta | New Krishna Janmashtami Song

402 617 просмотров · 4 года назад
RushabhAhirOfficial
83,4 тыс. подписчиков
402 617 просмотров · 4 года назад
Subscribe to Rushabh Ahir Official Channel:    / rushabhahirofficial   મોટાભાગે ગામડાંમાં ભક્તકવિ શ્રી નરસિંહ મહેતાનું આ પ્રભાતિયું/ભજન ઘણું પ્રચલિત છે. આ ભજનમાં કૃષ્ણભક્તિની અદ્ભુત વાત કહેવામાં આવી છે. મને બાળપણથી જ ભજન અને લોકગીતો ગમતાં અને લોકસંગીતમાં જ મારો ઉછેર થયો છે એમ કહી શકું. મોટાભાગે ગામડાંઓમાં લોકગીતો અને પ્રભાતિયાં વધુ પ્રમાણમાં સંભળાય છે. આ જોતાં મેં નક્કી કર્યું કે મારે આપણા લોકગીતો અને ભજનોને આધુનિક રીતે પ્રસ્તુત કરવા છે. 'કંકોતરી', 'અંબર ગાજે' અને હવે 'મેં કાનુડા તોરી ગોવાલણ' પ્રસ્તુત છે. હજુ ઘણાં ગીતો આવશે, પણ દરેક ગીતોના ભાવ કે ગીતમાં કોઈપણ પ્રકારનો ફેરફાર નથી કરવામાં આવ્યો અને ન કરવો જોઈએ. હું ઋષભ આહીર ભગવાન શ્રીકૃષ્ણની કૃપાથી આ ગીત આપની સમક્ષ રજૂ કરું છું. જય દ્વારકાધીશ Main Kanuda Tori Govalan by Rushabh Ahir Credits: Concept and Produced by : Rushabh Ahir Poet : Bhakta Kavi Shree Narsinh Mehta Singer : Rushabh Ahir Music Director, Programming : Prathmesh Bhatt Composition : Traditional Guitar and Bass : Sanket Khandekar Flute : Shreyash Dave Violin : Mahesh Vaghela Mandolin : Bhargav Raval Vocal Recorded by : Vijay Dayal and Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai Recording Studio : Creative Boxx Studio, Ahmedabad Recording Engineers : Jigar Badreshiya Mixed & Mastered by : Chinmay Mestry @YRF (YashRaj Films) Studios, Mumbai Director / D.O.P. : Parashar Trivedi Story : Pradip Prajapati Focus Puller / AC : Talha Saiyed Chief A.D. : Ankit Pandya Featuring Artists : Singer : Rushabh Ahir Featuring : Jahnvi Chauhan, Sweety Mahavadiya Production Manager : Kirtan barot Edit : Capturepictures.official D.I. : Parashar Trivedi Garments : Varso (varso.in) Styling : Komal Ahir Hair & Makeup : Mayuri Thakkar Poster Shoot : Himanshu Panchal BTS & Still Photography : Divyesh Suna, Poojan Raval Art work : Manoj Sondagar Location : Dwarka, Tupani (Dwarka), Amrapar (Kutch) Special Thanks : Kishan Naghera, Mahesh Pithiya, Bharat Ahir ♪ Stream Main Kanuda Tori Govalan on your favourite store: ♪ Apple Music:   / main-kanuda-tori-govalan   Spotify: https://open.spotify.com/track/17nVB1... JioSaavn: https://www.jiosaavn.com/song/main-ka... Shazam: https://www.shazam.com/track/62838126... Amazon Music: https://music.amazon.in/tracks/B0DKRL... YouTube Music:    • Main Kanuda Tori Govalan   Follow Rushabh Ahir on social media: Facebook:   / rushabhahirofficial   Instagram:   / rushabhahirofficial   YouTube:    / rushabhahirofficial   Main Kanuda Tori Govalan Song Lyrics: સાખી: ગોપી-પતી ગૌ-લોક પતી, ગોપ ગોકુલાનંદ જીવન જશોદા નંદકે, નમું ક્રિષ્ણ વ્રજચંદ મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ… મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ… મેં કાનુડા તોરી ગોવાલણ… હે.. હા.. હરખેં મેં’તો ઈંઢોણી લીધી... હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે, હરખેં મેં’તો ઈંઢોણી લીધી, ભરવા હાલી પાણી રે... ગાગર ભરોંસે ગોળી લીધી... ગાગર ભરોંસે ગોળી લીધી, આરાની હું અજાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ... મેં કાનુડા તોરી ગોવાલણ... હે.. હા.. ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે..., ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે..., ઘેલી ઘેલી સૌ કોઈ કહે છે, ઘેલી રંગમાં રેલી રે ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી... ભલે મળ્યા મેતા નરસિંહના સ્વામી, પૂરણ પ્રીત બંધાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ… મેં કાનુડા તોરી ગોવાલણ… મેં કાનુડા તોરી ગોવાલણ, મોરલીએ લલચાણી રે મેં કાનુડા તોરી ગોવાલણ… મેં કાનુડા... તોરી ગોવાલણ… #MainKanudaToriGovalan #RushabhAhir #krishnabhajan #narsinhmehta #janmashtami #krishnajanmashtami