Перейти к содержимому

રાજકોટ: કરિયાવરમાં પિતાએ દીકરીને ગાડું ભરીને પુસ્તકો આપ્યાં

BBC News Gujarati

0:00 / 0:00

રાજકોટ: કરિયાવરમાં પિતાએ દીકરીને ગાડું ભરીને પુસ્તકો આપ્યાં

219 149 просмотров · 6 лет назад
BBC News Gujarati
1,56 млн подписчиков
219 149 просмотров · 6 лет назад
રાજકોટની યુવતી કિન્નરીબા જાડેજાએ લગ્નમાં પિતા પાસેથી પોતાના માટે ભારોભાર પુસ્તકો દહેજમાં માગી એક નવી મિસાલ કાયમ કરી છે. આ વાંચનપ્રેમી યુવતીનો રસ જોઈને તેમના પિતાએ દહેજમાં 2200 કરતાં વધુ પુસ્તકો આપવાનું નક્કી કર્યું. આ યુવતીને વાંચનની ટેવ કઈ રીતે પડી તેમજ આ ટેવ કઈ રીતે ધગશ બની ગઈ તેની કહાણી ખૂબ જ રસપ્રદ છે. બીબીસી આ વર્ષે પહેલી વખત 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડનું આયોજન કરી રહ્યું છે. જેની માટે નૉમિનેટ કરાયેલાં મહિલા ખેલાડીઓનાં નામો પણ જાહેર કરી દેવાયાં છે. તમારાં મનપંસદ સ્પૉર્ટ્સવુમનને જિતાડવા માટે લિંક પર ક્લિક કરી વોટ કરો. https://www.bbc.com/gujarati/resource... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati Facebook : https://bit.ly/2nRrazj Instagram : https://bit.ly/2oE5W7S Twitter : https://bit.ly/2oLSi2r JioChat Channel : BBC Gujarati Helo : BBC News ગુજરાતી ShareChat : bbcnewsgujarati