Перейти к содержимому

Mahendra Patel Walmart: અમેરિકાની પોલીસ સામે મોરચો માંડનારા મહેન્દ્ર પટેલ સાથે ખાસ વાતચીત

I am Gujarat

0:00 / 0:00

Mahendra Patel Walmart: અમેરિકાની પોલીસ સામે મોરચો માંડનારા મહેન્દ્ર પટેલ સાથે ખાસ વાતચીત

81 869 просмотров · 6 месяцев назад
I am Gujarat
169 тыс. подписчиков
81 869 просмотров · 6 месяцев назад
છેલ્લા 30 વર્ષથી અમેરિકામાં રહેતા અને હાલ જ્યોર્જિયામાં પોતાનો બિઝનેસ ધરાવતા મહેન્દ્ર પટેલનું નામ આખાય અમેરિકામાં પ્રચલિત થઈ ગયું છે. માર્ચ 2025માં તેમની વોલમાર્ટમાંથી એક બાળકનું અપહરણ કરવાના પ્રયાસના ખોટા કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને તેમને દોઢ મહિનાથી પણ વધુ સમય જેલમાં રહેવું પડ્યું હતું. પોતાની સાથે જે કંઈ થયું તે બીજાની સાથે ના થાય તે માટે મહેન્દ્ર પટેલે હવે એકવર્થ પોલીસ ડિપાર્ટમેન્ટ તેમજ સિટી કાઉન્સિલ સહિતના લોકો સામે લૉસ્યૂટ ફાઈલ કર્યો છે. જુઓ અમેરિકાની પોલીસ સામે બાંયો ચઢાવનારા આ ગુજરાતી સાથેની ખાસ વાતચીત માત્ર IamGujarat પર.