ઈ વતનમહીં | e Vatan Mahi | વતનની યાદ અપાવતું ગીત | "Sneh"Ashwin K Patanwadiya | Shiv Ka Sneh
shiv ka sneh
0:00 / 0:00
ઈ વતનમહીં | e Vatan Mahi | વતનની યાદ અપાવતું ગીત | "Sneh"Ashwin K Patanwadiya | Shiv Ka Sneh
472 просмотра · 5 дней назад
shiv ka sneh
970 подписчиков
472 просмотра · 5 дней назад
કવિ વર્ષો બાદ પોતાના વતન આવે છે. પરતું તે પોતાના ગામને શહેર માં પરિવર્તિત જોઈને કવિ નું મન દુઃખી થઈ જાય છે. અને પોતાના જૂના ગામડિયા વતન ને શહેર વચ્ચે શોધવાનો નિરર્થક પ્રયત્ન કરે છે.
શહેર ના ઘરની નાની અમથી બાલ્કની જોઈ પહેલાના મોટા વાળા યાદ આવે છે. તે ઘરની આસપાસ ચકલી અને તેના સુંદર માળા ન જોતા તેનું મન વ્યાકુળ થઈ જાય છે. શહેર ના આસપાસના સુંદર ફૂલો જોઈને પણ તે સહજ પણ ખુશ નથી થતા તેનું કારણ કે આ જે કઈ નિર્માણ થયું છે તે પહેલાના મોટા સુંદર આંબા લીમડા હટાવી ને જ નિર્માણ પામ્યું છે. અને તે પોતાની સરકારી શાળા શોધે છે. પોતાની શાળાને ખંડેર અને બંધ હાલતમાં જોઈ તે વધુ દુઃખી થઈ જાય છે.
વધુ આ ગીત માં માનવ સ્વાર્થ અને શિક્ષણ પાછળની આંધળી દોટ ના કારણે ઘણું બધું ગુમાવ્યું છે. ગામડામાં રહેતા પેહેલા જેવા માનવ પણ આ શહેર ની અસર થી પૈસા માટે દોટ મૂકી સ્નેહ અને માનવતા ભૂલી જાણે કે કોઈ યંત્ર બની ગયા છે.
માનવી આજની ભૌતિક સુખ સગવડ પામવાની આશામાં પોતાનું સુંદર બહુ મૂલ્ય ગામ ને ગુમાવતો જાય છે. સાદા અને સાત્વિક જીવન જ સાચું જીવન છે. એ વાતને આ ગીતના ભાર પૂર્વક સમજાવવામાં આવી છે.
વતનથી દૂર વસેલા દરેક ગુજરાતી માટે હૃદયસ્પર્શી ગીત. કવિ/ગીતકાર: "સ્નેહ" અશ્વિન કે પાટણવાડિયા. આ ગીત ગમ્યું હોય તો Like, Comment, Share અને Channel ને Subscribe કરવાનું ભૂલશો ડી.
#AeVatanMahi #GujaratiSong #VatanNiYaad #SnehAshwin #ShivKaSneh #NewGujaratiSong