Prabhu padharo || પ્રભુ પધારો મારી રુદયવાડીમાં || Christian song || 2026
Bless_india Gamit Yohan
0:00 / 0:00
Prabhu padharo || પ્રભુ પધારો મારી રુદયવાડીમાં || Christian song || 2026
1 529 просмотров · 3 дня назад
Bless_india Gamit Yohan
3,29 тыс. подписчиков
1 529 просмотров · 3 дня назад
Thanks for watching 😇
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
મેં તો શ્રદ્ધાના ક્યારા બાંધ્યા
આશાનાં બીજ રોપ્યાં
મેં તો શ્રદ્ધાના ક્યારા બાંધ્યા
આશાનાં બીજ રોપ્યાં
તો કરુણાજલ વરસાવો
તો કરુણાજલ વરસાવો
હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો..........
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
શુદ્ધતાનું એક ગુલાબ લહેકે
નમ્રતાનો એક ચંપો મહેકે,
શુદ્ધતાનું એક ગુલાબ લહેકે
નમ્રતાનો એક ચંપો મહેકે,
પ્રેમનો મોગરો મહેકાવો,
પ્રેમનો મોગરો મહેકાવો
હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો..........
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
પ્રભુ પધારો મારી હૃદયવાડીમાં હૃદયવાડીમાં હૃદયવાડીમાં
પ્રભુ.......પધારો.......
દગા..બાજી અંદરની ટાળી
પ્રભુ, સુંદર બનાવી વાડી,
દગા..બાજી અંદરની ટાળી
પ્રભુ, સુંદર બનાવી વાડી,
હવે હળવેથી આવી સજાવો,
હવે હળવેથી આવી સજાવો.