Перейти к содержимому

AMBARDI SAFARI PARK | kaka Dikro | Gir Lion Safari

Kaka Dikro

0:00 / 0:00

AMBARDI SAFARI PARK | kaka Dikro | Gir Lion Safari

116 006 просмотров · 5 месяцев назад
Kaka Dikro
174 тыс. подписчиков
116 006 просмотров · 5 месяцев назад
આંબરડી સફારી પાર્ક નો પૂરો પ્રવાસ તમને આ વિડિયો માં જોવા મળશે, અને ખાસ સિહ તો ૨ વાર એમ કુલ ૫ સિહ જોવા મળશે અને કેટલાક હરણ અને પક્ષીઓ પણ ખરા, અને આ સફારી પાર્ક માં શું શું સુવિધા અને કેટલી ટિકિટ છે અને ખાસ કેટલો ટાઈમ લાગે છે આ સફારી ફરવા માટે આ દરેક વાત તમને આ વિડિયો માં જોવા મળશે, તમને જ્યાં જરૂર લાગે ત્યાં કોમેન્ટ જરૂર કરજો